Abtak Media Google News

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે 6 બેંકોએ { સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર(SBBJ),સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ(SBH),સ્ટેટ બેંક ઓફ મૈસુર(SBM),સ્ટેટ બેંક ઓફ પટિયાલા(SBP),સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર(SBT) } મર્જ કર્યું છે

Advertisement

6 બેંકોની ચેકબૂક 1 એપ્રિલ, 2018થી ચાલશે નહીં. આ બેંકોનું SBI સાથે વિલિનિકરણ થયું હોવાથી આ 6 બેંકના ગ્રાહકોએ SBIની ચેકબૂક લેવી પડશે. જો આ બેંકોના ગ્રાહકો નવી ચેકબૂક નહીં લે તો તેમને નવા વર્ષમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. SBIએ આ મામલે લાખો ગ્રાહકોને ઍલર્ટ પણ મોકલી દીધું છે.

Sbi Polઆ પહેલા નવી ચેકબૂક લેવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, પરંતુ ગ્રાહકની સુવિધાનો ખ્યાલ રાખતા SBIએ આ સમયમર્યાદામાં વધારો કર્યો હતો અને ગ્રાહકો હવે 31 ડિસેમ્બર સુધી ચેકબૂક નવી લઈ લે તે માટે સુવિધા ઉભી કરી હતી. પરંતુ ત્યાર બાદ તારીખ વધુ લંબાવાતા આ સમયગાળો 31 માર્ચ, 2018 કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.