Abtak Media Google News
  • ધ્રોલ નૂરી હાઇસ્કુલ સામે આવેલ જુની કુમાર છાત્રાલય પડતા બે બાળકો દબાયા
  •  ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે

ધ્રોલ ન્યૂઝ : ધ્રોલના જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલય જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દબાઈ ગયાની ઘટના સામે આવી છે .સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો . બંને બાળકોને બહાર કાઢવા બે JCB કામે લાગ્યા છે .

Advertisement

સંજય ડાંગર 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.