Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭ જીલ્લામાં ૮૪ કડિયા નાકા પર શ્રમિક પરિવારને માત્ર રૂ. ૧૦ માં ભોજન આપવાની યોજનાનોરાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે શુભારંભ કરાવતા કૃષિ અનેઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે,હવે શ્રમિક પરિવારની મહિલાઓને વહેલી સવારે બપોરનું ભોજન બનાવવામાંી મુક્તિ મળી જશે, પરિણામે તેમનો સમય અને શક્તિ બચશે.સંવેદનશીલ સરકારના આ સ્તુત્ય પગલાી ૪ લાખ જેટલા શ્રમિક પરિવારને લાભ મળશે.

Advertisement

વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર  વિભાગ દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઈ  છે.  સ્ળ પર જ સારવાર મળી રહે તે માટે ધનવંતરી ર, ૧ લી મે શ્રમિક દિવસ નિમિતે શ્રમિકોને નિ:શુલ્ક બ્લડ ચેકઅપ, ડાયાબીટીસબીપીના દર્દીઓને નિ:શુલ્ક દવા તેમજ માં અમૃતમ યોજના હેઠળ ૧.૫૦ લાખ સુધીની આવક ધરાવતા શ્રમિકોને ગંભીર રોગોમાં સરકાર દ્વારા નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે, ત્યારે વધુ ને વધુ શ્રમિકો આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લે તેમ મંત્રીસાપરીયાએ અનુરોધ કર્યો હતો

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી વલ્લભભાઈ વઘાસીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર આંગણે શ્રમિકોના લાર્ભો અન્નપૂર્ણયોજનાનો શુભારંભ વા જઈ રહ્યો હોઈ ખુબ આનંદની લાગણી સો જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના શ્રમિકો પ્રત્યેસંવેદના દર્શાવી માત્ર રૂ. ૧૦ માં  શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી શ્રમિકોને વિવિધ સ્વરૂપે સહાય કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ૪ લાખ જેટલા શ્રમિકોને માત્ર ભોજન જનહિપરંતુ સામાજિક, શૈક્ષણિક, આવાસ, આરોગ્ય અને ી સશક્તિકરણ બાબતે વિવિધ યોજનાઓ બનાવી તેમના કલ્યાણ માટે કટીબદ્ધ છે.

મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે શ્રમિકોને અન્નપૂર્ણાયોજનાનો લાભ લેવા તેમજ તેમના પરિવારને વિવિધ યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. સ્વાગત પ્રવચનમાં કલેકટર ડો. વિક્રાંત પાંડેએયોજનાની માહિતી પૂરી પાડી હતી.

વિવિધ શ્રમિક યોજના અંતર્ગત ૮૧૪ શ્રમિક લાર્ભાીઓને ૧.૧૭ કરોડી વધુની રકમના ચેકનું વિતરણ કરાયુંહતું.

કાર્યક્રમની શરૂઆતરૈયા રોડ પરના અન્નપૂર્ણા યોજના સેન્ટર પરી મહાનુભાવોના હસ્તે શ્રમિકોનેભોજનનું પ્રતિકાત્મક વિતરણ કરી કરવામાં આવી હતી.  પ્રાયોગિક ધોરણે ચાલી રહેલ અન્નપૂર્ણા યોજનાનો રાજકોટમાં બાંધકામ સો સકળાયેલા ૧,૮૦૦ ી વધુ શ્રમિકો જુદા જુદા આઠ સ્ળે આ યોજનાનો લાભ લઈ રહયા છે.

આજ રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ શ્રમ, રોજગાર વિભાગના અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં શ્રમિક પરિવારો ઉપસ્તિ રહ્યા હતાં.

ઘર એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. ઘર, આવાસ એટલે કે મકાનનું નિર્માણ કરવા અનેકવિધ લોકો શ્રમદાન કરે છે અને આવાસ નિર્માણ દ્વારા રોજગારી મેળવે છે. આપણા દેશમાં કરોડો લોકો આવાસ નિર્માણ સો જોડાયેલા છે જેઓ સવારી સાંજ સુધી શ્રમ કરી રોજી રોટી મેળવે છે. શ્રમિકોનું જીવન ધોરણ સામાન્ય હોય છે ત્યારે, બાંધકામ સો સંકળાયેલા લોકોના ઘર પરિવારનું ર્આકિ, સામાજિક અને શૈક્ષણિક ઉતન ાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રમિક પરિવારને જન્મી મૃત્યુપર્યંત મદદરૂપ વા માટે મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમ દ્વારા રાજ્યસરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

વિવિધ યોજનાઓ પૈકી હાલમાંજ રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલમાં મુકાઈ છે. માત્ર ૧૦ રૂ. માં શ્રમિકને સવારના ૮ ી ૧૧ વાગ્યા દરમ્યાન તૈયાર ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે. સાોસા શ્રમિકના પરિવારમાં જેટલા સભ્ય હોય તે તમામને ૧૦ રૂ. માં તૈયાર ભોજન આપવામાં આવે છે. ભોજનમાં આઠ ી દસ રોટલી, મિક્સ શાક, ભાત,મરચા, આણું, ચટણી અને દર અઠવાડિયે સુખડી હોય છે જેમાં સમયાંતરે સુજાવ મુજબ બદલાવ કરવામાં આવે છે.શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનતા શુધ્ધ સાત્વિક ભોજન કી શ્રમિક પરિવારને ર્આકિ અને આરોગ્ય લક્ષી મદદ મળતા સમય શક્તિમાં વધારો યો છે. હવે શ્રમિક મહિલાને સવારમાં ઘર માટે રસોઈ બનાવવાની કડાકૂટમાંી છુટકારો મળ્યો છે.

રાજ્યમાં હાલ પાંચ શહેરના કડિયાનાકા પર આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં યોજનાના પ્રારંભેજ ૮૪ કડિયાનાકા પર ૪ લાખ બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાને રાજ્યભરના કડીયાનાકાઓ સુધી વિસ્તારવાની રાજ્ય સરકારની નેમ છે. રાજકોટમાં હાલ ૧૮૭૧ શ્રમિકોશહેરનારૈયા નાકા,બાલાજી હોલ, માવડી ચોક, બોર્ડી નાકા, રણુજા મંદિર, નીલકંઠ ચોક, ગંજીવાડા તેમજ પાણીના ઘોડા સહીત૮ જુદાજુદા નાકાપરી અન્નપુર્ણાયોજનાનો લાભ મેળવી રહ્યા છે, આવનારા સમયમાં ૧૨ હજારજેટલા શ્રમિકોને આ યોજના અન્વયેઆવરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.