Abtak Media Google News

શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા સાથીને પૂછો આ જરૂરી પ્રશ્નો…

સંબંધોની શરૂઆત લાગણી અને વિશ્વાસથી થાય છે અને જયારે સંપૂર્ણ વિશ્વાસ કેળવાય છે ત્યારે સંબંધો આગળ વધે છે અને તે સમયે પ્રેમમાં બંને પાત્ર એકબીજાથી નજીક આવે છે. પરંતુ જયારે પણ એટલી નિકટતા આવે ત્યારે યુવતીઓએ ખાસ સાથી સાથે શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા કેટલાક જરૂરી સવાલ પૂછવા જોઈએ જેથી સંબંધો વધુ મજબૂત બને છે.તો આવો જોઈએ એ પ્રશ્નો કેવા હોવા જોઈએ…

Xwsin7Gcjl20Rnz6T 1

પ્રશ્ન 1 કેટલી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે???

આ પ્રશ્નથી સાથીની સેક્સ પરફોર્મન્સની ક્ષમતાનો આધાર કાઢી શકાય છે.

પ્રશ્ન 2 શું જીવનમાં માત્ર સેક્સ  જ જરૂરી છે?

આ પ્રશ્ન દ્વારા સાથીના ચારિત્ર્યનો પણ અંદાજ આવે છે. જો સામે વળી વ્યક્તિનો જવાબ હા માં હોય છે તો સમજવું કે એ વ્યક્તિથી દૂર થયી જવું જ સારી કે.

પ્રશ્ન 3 સેક્સને રેટ આપો છો?

દરેક યુવતી એ જાણવા માંગે છે કે શું તેનો સાથી સમાગમ સમયે તેના પર્ફોર્મન્સને રેટ આપે છે.

પ્રશ્ન 4 STD ટેસ્ટ ક્યારે કરાવ્યો હતો?

સ્ત્રીઓ સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે, જેના કારણે તે સાથી તરફથી કોઈ પણ જાતના સંક્રમણમાં ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પ્રશ્ન 5 હાઇજિનનું ધ્યાન કેટલું રાખે છે?

યુવતીઓને એ બીક સતાવતી હોય છે શું તેનો સાથી તેના પ્રાઇવેટ પાર્ટની સાફસફાઈ રાખે છે કે નહિ?

પ્રશ્ન 6 શું તેનો સાથી શરુઆત કરે છે?

સ્ત્રી શારીરિક સંબંધ બાંદ્રા માટેની ઉત્તેજના માટે એવું ઇચ્છતી હોય છે કે પુરુષ પાત્ર એની શરુઆત કરે.

પ્રશ્ન 7 કઈક વધારેની ઈચ્છા છે?

યુવતી હમેશા એ ઇચ્છતી હોય છે કે તેનો સાથી માત્ર સેક્સ દ્વારા જ તેનો પ્રેમ ન દર્શાવે અને કંઈક એવું પણ કરે કે જે કંઈક અલગ હોય.

પ્રશ્ન 8 છેલ્લે ક્યારે શારીરિક સંબંધ બાંધ્યો હતો?

જયારે પણ સંબંધ માટે શારીરિક સંબંધની શરૂઆતની વાત આવે છે ત્યારે દરેક યુવતીને એ સવાલ સતાવતો હોય છે કે તેના સાથીએ છેલ્લે ક્યારે સેક કર્યું હતું?

પ્રશ્ન 9 શું તમારો સાથી તમને વફાદાર છે?

છોકરો હોય કે છોકરી  સંબંધમા એક બીજા પ્રત્યે વફાદાર હોવા જોઈએ. સાથીની કેટલીક વાતો એવી હોય છે કે એ જાતે  કહેતા હોતા ત્યારે કોઈ પણ વાત તમારી રીતે જ જાણી લેવી જરૂરી છે.

પ્રશ્ન 10 તમારા બંનેની વાતો બીજા કોની સાથે તો નથી કરતો ને?

યુવતીઓ પોતાની પ્રાઇવેસીની બાબતે ખુબજ સતર્ક હોય છે ત્યારે એ એવું ઇચ્છતી હોય છે કે તેનો સાથી  વચ્ચેની વાત કોઈ અન્ય વ્યક્તિ કે તેના મિત્રો સામે વ્યક્ત ન કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.