Abtak Media Google News

હજારીબાગની ઓપન જેલમાં લાલુ ભોગવશે સજા કાલે કરાશે તેને સિફ્ટ

23 ડિસેમ્બરથી  લાલુ યાદવ કરશે બિરસા મુંડા જેલમાં બંધ.

Advertisement

સજાનું એલાન થયા બાદ લાલુને જેલમાં માળીનું કામ આપવામાં  આવ્યું છે જેનું દૈનિક વેતન 93 રૂપીયા આપવામાં આવશે. લાલુ યાદવને આવતી કાલે હજારીબાગની ઓપન જેલમાં સિફ્ટ કરવામાં આવશે. તેમને આ સજા ત્યજ  ભોગવવાની રહેસે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.