Abtak Media Google News

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, પીએનબી કૌભાંડ બહાર આવ્યું તે પહેલાં જ નીરવ મોદી લંડન ભાગી ગયો હતો. પ્રમાણે નીરવ મોદીને વેસ્ટ મિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.