Abtak Media Google News

ગુજરાત ન્યૂઝ : કચ્છ – ભુજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક જ અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

▪️નારાયણ સરોવર – ૨ પેકેટ ચરસ
▪️કોઠારા – ૧૦ પેકેટ ચરસ
▪️જખૌ મરીન – ૯ પેકેટ ચરસ
▪️જખૌ મરીન – ૧૦ પેકેટ ચરસ
▪️માંડવી સિટી – ૧૦ પેકેટ ચરસ
▪️નારાયણ સરોવર – ૧૦ પેકેટ ચરસ
▪️કોઠારા – ૯ પેકેટ મેથાએમફેટામા ઇન

આ સાતેય સ્થળ પરથી કુલ રૂ.૬૧,૬૬,૩૪,૫૦૦/-ના માદક પદાર્થો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. ડ્રગ્સ દ્વારા દેશના યુવાનોને પાયમાલ કરવાનો કુવિચાર સેવનારને ગુજરાત પોલીસે કડક કાર્યવાહી થકી ચેતવણી આપી છે કે અમે તમારા બદઈરાદાઓને ગુજરાતમાં સફળ નહીં થવા દઈએ.

નવીનગીરી ગોસ્વામિ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.