Abtak Media Google News

ટેલિકોમ કંપનીઓના સેન્ટર પર જઇને મોબાઇલ સિમને આધાર સાથે લિન્ક કરવાની ઝંઝટમાંથી ટૂંકસમયમાં છૂટકારો મળી શકે છે. પહેલી ડિસેમ્બરથી આ કામ તમે ઘેર બેઠા ઓનલાઇન કરી શકશો. શુક્રવારે યુઆઇડીએઆઇ અને… ટેલિકોમ કંપનીઓ સાથે થયેલી બેઠકમાં આ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. હાલમાં ગ્રાહકો ટેલિકોમ કંપનીઓના સેન્ટરમાં જઇને સિમને આધાર સાથે લિન્ક કરાવી શકે છે. તેમાં થતી પરેશાનીને જોતા ડિપાર્ટમેન્ટ ઓફ.. ટેલિકોમ (ડીઓટી)એ કંપનીઓને ઓનલાઇન ફેસિલિટી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. …
– યુઆઇડીએઆઇના એક સીનિયર અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, 6 ફેબ્રુઆરી દેશમાં તમામ કન્ઝ્યુમર્સની સિમ આધાર સાથે લિન્ક કરવાની આખરી તારીખ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.