Abtak Media Google News

 ભારતે રચ્યો ઈતિહાસ , ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર પહેલી વાર ઉતરાણ કરવા વાળો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ISRO, વડાપ્રધાન મોદી સહીત દેશ આખોએ આ ક્ષણે વધાવી હતી. અને આમ આ ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની. માત્ર ભારત જ નહિ આખુ વિશ્વ આ ક્ષણનું સાક્ષી બન્યું છે.

Advertisement

Screenshot 4 40

આ સફળતા બાદ PM મોદી એ ISROના આગલા લક્ષ્યની વાત કરી હતી. અને સૂર્ય તેમજ શુક્ર તરફ કુંચ કરવાની ISROની પૂરી તૈયારી છે. તેચું જણાવ્યું હતું.

Screenshot 1 9

ISROના હેડ સોમનાથ એ પણ ચન્દ્રયાન ૩ની સફળતાને વધાવતા ISROની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ટીમના સભ્યોએ પણ તાળીઓ પાડીને સફળતાને વધાવી હતી. તેઓના ચહેરા પર હરખનું સ્મિત  સમતુ નહોતું, એટલો હરખ છલકાઈ આવતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.