Abtak Media Google News

દેશમાં ૧૫મીથી ૨ જી ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહ ઉજવાય છે. જેના ભાગ રૂપે ઓખા કોસગાર્ડ દ્વારા પણ દર વર્ષે કોસ્ટલ કલીનીક ડે ની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે ઓખા કોસગાર્ડ દ્વારા સ્વચ્છતા એજ સેવા ના બેનર ઉપર ઓખાના લાઈટ હાઉસથી પવન ચકકીના ૨.૫૦ કી.મી.ના સમુદ્ર કિનારામાં સફાઈ અભીયાન ચલાવવામાં આવશે.જેમાં ઓખા કોસગાર્ડના તમામ જવાનો, કોસગાર્ડ સીપ મીરા બહેનના જવાનો ફેમીલી સાથે જોડાશે તેમની સાથે સ્કુલના બાળકો, વિદ્યાર્થીઓ વગેરે તમામ આ સફાઈ અભીયાનમાં જોડાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.