Abtak Media Google News

ઈસરો આજે શ્રીહરિકોટાથી કલામ સૈટ અને માઈક્રોસૈટ-આર ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે.આ પીએસએલવી પ્રક્ષેપણ યાનના નવા ડીએલ સંસ્કરણનું પહેલુ મિશન પણ હશે. પીએસએલવી-44 મિશનને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.

ઉપગ્રહ કલામ સેટનું નામકરણ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામથી કરવામાં આવશે. આ પ્રાયોગિક ઉપગ્રહ છે. જેને વિદ્યાર્થીઓએ બનાવ્યો છે.આ ઉપગ્રહને પૃથ્વીથી 450 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.જ્યારે માઈક્રોસેટ આર. ઈમેજિનિંગ ઉપગ્રહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.