Abtak Media Google News

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે.સુરક્ષાદળોએ શોપિયા જીલ્લામાં આતંકીઓને ઘેર્યા છે.બંને તરફથી ફાયરીંગ પણ ચાલુ છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ ૨ આતંકીઓ સાથેની અથડામણમાં ૨ જવાનો શહીદ થયા છે.જયારે એક આતંકીને ઠાર મરાયો છે.બીજી બાજુ બંદીપોરના હજીનમાં પણ પોલીસપાર્ટી પસર આતંકીઓએ હુઉમલો કરતા બેજવાનો ઈજાગ્રસ્ત થયા છે.શોપીયાના અવનીરા ગામમાં અથડામણ ચાલી રહી છે.સ્થાનિક સ્તર પર આ વિસ્તારને બગદાદના નામે ઓળખવામાં આવે છે.

Advertisement

જમ્મુ અને કાશ્મીરના પૂછ સેકટરમાં નિયંત્રણ રેખા ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકોએ ગઈકાલે સાંજે ઉશ્કેરી વગર ફાયરીંગ કર્યું જેમાં એક જવાન શહીદ થઈ ગયો.અને એક મહિલાનું મોત નીપજ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.