Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરને સાફ સુતરૂ રાખવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવતાં હોય છે પરંતુ ઘણી જગ્યાએ લોકો રસ્તા પર ગંદકી ફેલાવતા હોય છે.ત્યારે ગતરાત્રીનાં અઢી વાગ્યા આસપાસ સાંસદ પુનમબેન માંડમ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશ કગથરા એજીએમસીની ટીમ સાથે હોસ્પિટલ રોડ ઉપર સફાઈ અંગે સૂચનો આપેલ અને સાફ સફાઈ કરાવેલ તથા જે લોકોની દુકાન પાસે સફાઈ નહોતી થઈ તેને સફાઈ કરાવી અને કડક શબ્દોમાં સ્વચ્છતા જાળવવા સૂચનો આપેલ.

Advertisement

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.