Abtak Media Google News

જૂન માસમાં આંકડો ૧ લાખ કરોડથી નીચેનો રહ્યો

કેન્દ્ર સરકારના જીએસટી આવકમાં સૌપ્રથમવાર મોટી ઘટ્ટ આવી હોય તેમ મળેલા કરનો આંકડો પહેલી વખત જૂન મહિનામાં એક લાખ કરોડથી ઓછો રહ્યો છે. ગુડસ એન્ડ સર્વિસ ટેકસની આ આવકના ઘટાડાને લઈને સરકારે તમામ ક્ષેત્રની કર ભરવાની ક્ષમતા અને સ્થિતિની તપાસ હા ધરી છે. કરવેરા સલાહકારોએ પણ આ આવક ઘટાડાના કારણમાં જીએસટીના વિવિધ ક્ષેત્રમાં તી ચોરીઓના કારણે આ ઘટાડો વાનો મત વ્યકત કર્યો છે.

કેન્દ્ર સરકારના આંકડા વિભાગ દ્વારા ઈનડાયરેકટ સુધારાના માપદંડ સાથે બીજા વર્ષના વાર્ષિક સરવૈયાના આંકડા જાહેર કરાયા હતા. આયકર વિભાગ અને સરકારે એવા લોકોને સુધરવાની ખાસ તાકીદ  આપી છે કે જેઓ બોગસ પેઢીઓ ઉભી કરીને ટેક્ષ ચોરી અને વળતરના દાવાઓ કરે છે. કર ભરવામાં કરવામાં આવતી ગેરરીતિઓના કારણે જૂન મહિનામાં પ્રથમ વખત જીએસટીનો આંકડો ૧ લાખ કરોડ સુધી પહોંચ્યો ની. કેટલાક કરચોરો ખોટા સરવૈયાઓના આધારે સરકારને ધુંબા મારે છે.

જીએસટી દિવસની ઉજવણી પ્રસંગે જુનિયર ફાયનાન્સ મિનિસ્ટર અનુરાગ ઠાકરે જણાવ્યું હતું કે બોગસ ખાતાઓ અને સરવૈયાઓની માયાજાળી જીએસટીની ચોરી તી હોવાની વાત ઉજાગર ઈ છે. એનો મતલબ એ યો કે હજુ કરવામાં આવતા તમામ સરવૈયાઓને એક-એક કરીને તપાસ શરૂ કરવાની જરૂરિયાત ઉભી ઈ છે જેનાી ઈમાનદારીી કર ભરનારા અને મહેસુલી આવકમાં ખોટ ખવડાવનારા તત્ત્વોની હરકતોનો અંત લાવી શકાય. ઈમાનદાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓી સરકારને કોઈ વેર ની પરંતુ ખોયા સરવૈયાઓની માયાજાળ રચનારાઓની ખેર ની. આવનારા પાંચ મહિનામાં સ્ક્રુટીની અને ઓડિટ અંગે જીણવટભરી તપાસ હા ધરવામાં આવશે.

સરકારે ટેકનોલોજીના માધ્યમી હજારો વેપારીઓને એવા ઘણા લોકોને અલગ તારવી છે જે બનાવટી પેઢીઓ ઉભી કરીને ઉપજાવી કાઢેલા સરવૈયાઓી ટેક્ષ ક્રેડિટ અને રિફંડના લાભ લઈ જાય છે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓ, મોટરો જેવી ચીજવસ્તુઓના વેપારમાં મોટાપાયે અસર ઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

જૂન મહિનામાં જીએસટીની આવકમાં મોટા ગાબડા પડયા છે. ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે જીએસટીની આવકનુ નાણાકિય વર્ષનું લક્ષ્ય પ્રાપ્ત કરવા કમરકસી છે. ૨૦૧૯-૨૦માં સરકારે ૬.૧ લાખ કરોડની આવક કેન્દ્રીય જીએસટીના માધ્યમી અને ૧ લાખ કરોડની આવક કમ્પેશેસનશેષ લકઝરી અને વાંધાજનક પર્દાોના કર મારફત મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આવક મોટરો, તમાકુ, નુકશાનકારક પીણાઓ અને કોલસામાંી મેળવવાનું નક્કી કર્યું છે. આઈજીએસટીનું લક્ષ્ય ૫૦ હજાર કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું છે.

પ્રથમ વખત જૂન મહિનામાં કેન્દ્રિય જીએસટી ભરણાનો આંકડો ૧૮.૩૬૬ કરોડ, જ્યારે રાજ્ય જીએસટી રૂા.૨૫૩૪૩ કરોડ સુધી રહેવાનો નાણામંત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. આ સ્થિતિ અંગે એક વાત ખાસ નોંધવા જેવી છે કે, ગયા વર્ષના સાપેક્ષમાં વિકાસદર માત્ર ૪.૫ % ઉંચો રહ્યો છે જે સરકારના અપેક્ષિત લક્ષ્ય કરતા ઘણું નીચું છે. આવનાર ોડા મહિનાઓમાં માપદંડમાં ફેરફાર કરી આ ખોટ ઓછી કરી શકાશે. સાથે સાથે સરકાર કરદાતાઓ માટે ઈન્સેટયુવ અને ટેક્ષ અંગેની વિસંગતતાના નિવારણ માટેનો માહોલ ઉભો કરવો જોઈએ તેમ પીડબલ્યુસીના ભાગીદાર પ્રતિક જૈને જણાવ્યું હતું. અભિષેક જૈને કહ્યું હતું કે, સરકાર આગામી દિવસાથેમાં ઈ-વે બીલ વ્યવસનું અપગ્રીડેશન અને ઈ-ઈનવોઈસીંગ જેવી વ્યવસી મહેસુલી ખાદ્ય અને ચોરીની તપાસની વ્યવસ પારદર્શક બનાવશે.

મહેસુલી સચિવ અજય ભુષણ પાંડેએ આવનારા દિવસાથેમાં કરચોરો વિરુધ્ધની કાર્યવાહી અને ચોરી પકડવા માટે જીએસટી ક્ષેત્રે ખાસ સુધારાઓ લાવવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષના જૂન મહિનામાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.