Abtak Media Google News

નોબેલ પારિતોષિક વિજેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફજઈએ પ્રમ વાર ટ્વિટર પર એક પોસ્ટ કરી અને અડધા કલાકમાં તેના એક લાખ ફોલોઅર્સ વધી ગયા. માત્ર અડધા કલાકમાં જ એક લાખ ફોલોઅર્સ વા એ એક રેકોર્ડ છે. મલાલા યુસુફજઈએ ટ્વિટર પર પ્રમ વાર Hi, Twitter, લખ્યું અને માત્ર અડધા કલાકમાં એક લાખ લોકોએ મલાલા યુસુફજઈને ફોલો કર્યા અને આમ માત્ર અડધો કલાકમાં મલાલાના ટ્વિટર પર એક લાખ ફોલોઅર્સ ઈ ગયા. ત્યારબાદ મલાલાએ ટ્વિટર પર લખ્યું હતું કે, Today is my last day of school and my first day on Twitter (Thread),, જોકે મલાલા યુસુફજઈએ ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ વર્ષ ૨૦૧૨માં જનરેટ કર્યું હતું, પરંતુ પ્રમ પોસ્ટ તેમણે શુક્રવારે એટલે કે ૭ જુલાઈ, ૨૦૧૭ના રોજ કરી હતી.

Advertisement

મલાલા યુસુફજઈએ ટ્વિટર પર લોકોએ આવકાર આપતાં રસપ્રદ સલાહ પણ આપી હતી. આ અગાઉ મલાલા યુસુફજઈએ પોતાના સંગઠનના સત્તાવાર ટ્વિટર પેજ પર મેસેજ આપતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.