Abtak Media Google News

કચ્છ સમાચાર

કચ્છના ખીરસરા ગામે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે . SDM સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને ખનીજ ચોરી પકડી પાડી છે . સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પર લોકો દ્વારા આક્ષેપો લાગાવામાં આવ્યા છે . કચ્છમાં અનેક જગ્યા પર ખનીજ ચોરી પણ પોલીસ થતી હોવાથી  તંત્ર પર પ્રશ્નો ઉઠી  રહ્યા છે .

ખીરસરા નજીક થી બે  JCB  મશીન સહિત ચાર જેટલા ડંપર પકડી પાડતાં ખનીજ ચોરોમાં  ખડભડાટ મચ્યો છે . ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા માપણી સહિતની કામગીરી બાદ જ દંડની રકમ લેવામાં આવશે .

રમેશભાઈ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.