Abtak Media Google News

મેટોડા જીઆઇડીસીમા રાજકોટ કાલાવડ રોડ ઉપર ગેઇટ નં.૨ પાસે ૠઉં ૦૧ ઇંઉં ૫૦૭૮ રજી.નંબર મારૂતી સુઝુકી વેગનઆર કારની વોચમા હતા તે દરમિયાન હકીકત વાળી મારૂતી સુઝુકી કંપનીની વેગનાર કાર રજી. નંબર- ૠઉં ૦૧ ઇંઉં ૫૦૭૮ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- વાળીની ડેકીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની શીલ પેક બોટલો નંગ-૩૫ કિ.રૂ.૧૧૬૦૦/-નો તથા ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગલીશ દારૂના શીલ પેક ચપલા નંગ-૪૬ કી.રૂ.૩૨૨૦/-મળી કુલ કી.રૂ.૧,૧૪,૮૨૦/-ના મુદામાલ સાથે મળી આવતા ઘનશ્યામભાઇ છગનભાઇ કાબરીયા જાતે-પટેલ ઉવ.૨૭ રહે.હાલ-મેટોડા જીઆઇડીસી ગેઇટ નં-૨ સામે શ્રીનાથજી પાર્ક સોસાયટી હરીભાઇ ગઢવીની ઓરડીમાં ભાડેથી તા.લોધીકા જી.રાજકોટ મુળગામ- અમરેલી કેરીયા રોડ ભોજલપરા શેરી નં-૯ જી.અમરેલી વાળા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.