Abtak Media Google News

મંદીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રને દોડતુ કરવા ટૂંક સમયમાં નવી આર્થિક નીતિઓનો અમલ કરવાની ખાતરી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમન

વિવિધ ક્ષેત્રોમાં રહેલી મંદીને દૂર કરવા મોદી સરકાર ર્આકિ સુધારાઓનો બીજો તબક્કો તુરંતમાં અમલમાં મૂકશે

નાણામંત્રી નિર્મલા સીતારમને ગઈકાલે દેશના આર્થિક વિકાસની સરકારની પ્રતિબધ્ધતા અંગે જણાવ્યું હતું કે, સરકાર તેને મળેલા મજબૂત જનાદેશનો ઉપયોગ જલદીી ર્આકિ સુધારાના નવા યુગને આગળ વધારવા માટે કરશે. મોદી સરકાર ર્આકિ સુધારાઓની તક ચુકાઈ ન જાય તેની ખાસ તકેદારી રાખશે. સિતારમને જણાવ્યું હતું કે, સરકાર દેશના ર્આકિ સુધારાઓ અંગે કોઈપણ બાંધછોડ કરવા તૈયાર ની. નાણામંત્રીએ કોઈનું નામ લીધા વગર મોદી સરકારની પ્રમ ટર્મ દરમિયાન ર્આકિ સુધારાઓની સફળતામાં રહેલા વિલંબનું પુનરાવર્તન હવે નહિં થાય તેવું જણાવી સરકારના ભુમિ અધિગ્રહણ મુસદ્દા જેવા અનેક સુધારાઓ ગયા વખતે રાજ્યસભા અધુરા સંખ્યાબળના કારણે રહ્યાં હતા તે હવે પુરા શે.

નાણામંત્રીએ નેશનલ સ્ટોક એકસચેન્જના ૨૫માં વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ર્આકિ સમીક્ષકો દેશમાં ઝડપી ર્આકિ સુધારાઓની આવશ્યકતાઓ પર ભાર મુકી રહ્યાં છે. મૂડીબજાર અને ખાસ કરીને ભુમિ અને મજૂર કાયદામાં સુધારાઓ લાવી ર્અતંત્રને આકરા સમયમાથી બહાર લાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર હવે સ્પષ્ટ બહુમતિની શક્તિનો ઉપયોગ કરશે. મને ખાતરી છે કે હવે અમે અમારા સંકલ્પ મુજબ સુધારાઓ ઝડપી કરવા માટે જનતાના જબ્બર જનાધાર ધરાવતી મોદી સરકાર અવશ્યપણે તેની શક્તિનો સદ્ઉપયોગ કરશે. અમે હવે ર્આકિ સુધારાઓને આગળ વધારવા માટે ગયા વખતની જેમ તક નહીં ચૂકીએ અને વિકાસની બસ ચુકવા નહીં દઈએ.

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓ વખતે ભાજપ સામે નબળી ર્આકિ પરિસ્થિતી , રોજગારીનો દર ઘટાડો અને ઔદ્યોગિક વિકાસમાં મંદી જેવા મુદ્દાઓ ભાજપ માટે પડકારરૂપ બન્યા હતા. ત્યારે રાજકીય રીતે ર્અતંત્રની મંદીની પડકારજનક સ્િિત અંગે પુછાયેલા પ્રશ્ર્નમાં નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ માટે ઝડપી ર્અતંત્રને બેઠુ કરવુ સહેલું ની. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભેદભાવ રાખ્યા વગર તમારે અમને રાષ્ટ્રવાદના ધોરણે મત આપવા જોઈએ. અમારે ર્અતંત્રની અંગે વાતની કરવી અમે વિકાસમાં માનવાવાળા છીએ પહેલી વખત સરકારને વિકાસ કામો માટે અવરોધ ઉભા કરનારાઓને આડેહો લઈ તેમણે જણાવ્યું હતું કે, ઉપલાગૃહમાં રાજકીય અવરોધ ઉભા કરનારાઓની દેશે કિંમત ચૂકવવી પડી છે.

એફકેઝેડ
નિર્મલા સિતારમને કબુલ્યું હતું કે, ઉત્પાદન ક્ષેત્રે કેટલાંક અનિવાર્ય પરિબળોી મંદી ભોગવે છે. જેમાં જમીનોની ઉંચી કિંમત, વીજળીની અછત, જમીનોનું હેતુફેર જેવા નિયમો સરકાર હળવા બનાવશે. બધી વસ્તુઓ લાંબાગાળે શક્ય બનતી હોય છે. અનુકુળતા માટે સમગ્ર જોઈએ અનેક કંપનીઓ ચીનની જેમ વિયેતનામ, બાંગ્લાદેશ, અમેરિકા-ચીનના વેપાર યુદ્ધી પોતાનો ધંધો ફેરવી રહી છે. આવી કંપનીઓને ભારત સરકાર માટે પ્રયત્નશીલ છે. વિયેતનામનો દાખલો આપતા તેમણે જણાવ્યું હતું કે, વિયેતનામની મંદી સામે ભારતની વિશાળ જનસંખ્યા અલગ પરિબળ બની શકે છે. ભારતમાં નવી કંપનીઓને આવકારવા સરકાર લાંબાગાળાની રાહતો અને રેડ કાર્પેટ સુધારા માટે કટીબદ્ધ બની છે. મોદી સરકાર પોતાના શક્તિશાળી જન સર્મનને વિકાસ માટે હવે સારી રીતે ઉપયોગ કરી શકશે. હુ એમન ની કહેતી કે મુશ્કેલી ની પણ તમે ઈચ્છો તો આ મુશ્કેલીઓ આપણે અવશ્યક પાર કરી શકશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.