Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીર ખાતે કિશન ગંગા પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્ણયી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને વર્લ્ડ બેંક સમક્ષ ચાર સભ્યોનું ડેલીગેશન મોકલી ઈન્ડસ વોટર ટ્રીટીનો ભંગ ભારત કરતું હોવાનો આક્ષેપ કર્યો છે.

Advertisement

કિશન ગંગા હાઈડ્રો પાવર સ્ટેશની ૩૩૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન શે તેવી આશા છે. આ પ્રોજેકટી ભારત પાણીના વિતરણની આંતરરાષ્ટ્રીય સંધીનો ભંગ કરતું હોવાનો આક્ષેપ પાકિસ્તાન કરી રહ્યું છે.

અલબત બીજી તરફ ભારતે કહ્યું છે કે, કિશન ગંગા પ્રોજેકટી કોઈપણ નદીના જળ પ્રવાહને અસર નહીં થાય. પાકિસ્તાન આ મામલાને વર્લ્ડ બેંક સમક્ષ મુકી રહ્યું છે અને ભારતનો આ પ્રોજેકટ રોકવા પ્રયાસો કરી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.