Abtak Media Google News

મોરબીના ગાંધીચોકમાં ખુલ્લેઆમ નોટ-નંબરીનો જુગાર રમતા ૨ શખ્સોને ઝડપીને મોરબી એ.ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ગાંધીચોકમાં નગરપાલિકાની દીવાલ પાસે જાહેરમાં નોટ-નંબરીનો જુગાર રમતા ઈસ્માઈલ કાદરભાઈ બ્લોચ રહે. બોરીચાવાસ અને ગીરીશ સબીલભાઈ કોટેચા રહે.આરાઘના સોસાયટી, શનાળા રોડ વાળાને રૂ.૧૦,૬૪૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.