જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં ડોટર્સ-ડે નિમિતે અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ

દિકરી પ્રત્યેના વ્હાલને અભિવ્યકત કરવાની સુવર્ણતક

બાર્બીડોલ, યુનીકોન, સેસ, પર્સ, જવેલરી રીસ્ટવોચ, એલ.ઈ.ડી. ફ્રેમ, રમકડા, કાર્ડસ જેવી વિવિધ વેરાયટી

ડોટર ડે નિમિતે વ્હાલી દિકરીને લાડ પ્યાર કરવાનો આ દિવસ વિશ્ર્વભરમાં ઉજવણી થશે. આ દિવસે માતા પિતા, દાદા-દાદી પોતાની વ્હાલી દિકરીને ગીફટ, કાર્ડસ, ચોકલેટ જેવી ગીફટ આપીને આર્શીવાદ આપશે અને વ્હાલના દિકરીને જીવનની કારકીર્દી સુંદર બનાવવાની પ્રેરણા આપશે.

આ માટે અહી ડો. યાજ્ઞીક રોડ આવેલ જોહર કાર્ડસ વાળા યુસુફભાઈ તથા હસનેનભાઈ તેમજ જોહર ગેલેરી પ્રેમ મંદિર રોડ, કાલાવડ રોડ, લવ ગાર્ડન સામે આવેલ જોહરભાઈએ જણાવ્યું કે આ વર્ષ ડોટર્સ દિવસ માટે દિકરીને ગીફટ આપવા માટે માય લવલી ડોટર, વર્લ્ડ બેસ્ટ ડોટર, માય બ્યુટીફૂલ ડોટર, સેટ પ્રાઉડ ટુ હેપ યુ ડીયર ડોટર, વિ. દિકરીને બીરદાવતા લખાણ વાળા મગ, કોટેશન ફ્રેમ, મેજીક મીરર ફેમ, પેન-કલોક સાથષ વુડન સ્ટેન્ડ, એનીમલ હેડ એલ.ઈ.ડી. ઈન્ફોરમેશન, લાઈટ બોકસ, દિકરીઓની ફેમસ યુનીકોનના શોફટ પીસ, ફેન્સી સ્ટ્રો વાળી બોટલો, પોલીસ્ટોનના લેડી શોપીસ મેગ્નેટ બેલ્ટ વિવિધ કલર ફૂલ ડાયલો વાળી લેડીઝ રીસ્ટવોચ, ફોટોફ્રેમ, મ્યુજીકલ ડોલ,ડશયમંડના બ્રેસલેટ, વીટી, હાફસેટ, જવેલરી, કીચેઈન, ચોકલેટ, શોફટ ટોયઝ, ટેડીબીયર, તેમજ અલગ અલગ પરફયુમ, કેપ, ગોગ્લસ, આ ઉપરાંત સંખ્યાબંધ ગીફટો અમારા શો રૂમમાં દિકરીને આપવા માટે આવેલ છે. આ ઉપરાંત પ્રસનલાઈઝ ફોટા તથા મેસેજ વાળી ગીફટો પણ તૈયાર કરી આપી એ છીએ ડોટર્સને ના સ્પ્રે. ગ્રીટીંગ કાર્ડસ અલગ અલગ કોટેશન વાળા આવેલ છે. નાની દિકરીઓ માટે જોહર ગેલેરીમાં ખાસ વિશાળ સંખ્યામં રમકડાઓ રાખવામાં આવેલ છે.