Abtak Media Google News

લાઠી શહેર માં આફરીન કરતું પ્રદર્શન ખોડિયાર ગરબી મંડળ દ્વારા આબેહૂબ આખા લાઠી શહેર ની અલ્પાકૃતિ નિહાળી વાહ વાહ નો ઉદગાર ઉચ્ચારતા લોકો રાજમિથી પરિવાર નું અદભુત કલા કૌશલ્ય નિહાળી ખુશ ખુશાલ તા લોકો ખોડિયાર ગરબી મંડળ દ્વારા લાઠી દર્શન નું સુંદર પ્રદશન કર્યું હતું.

લાઠી શહેર માં ખોડિયાર ગરબી મંડળ દ્વારા આખા લાઠી શહેર ના કૃતિ દર્શન શહેર માં રહેલ તમામ સુવિધા ઓ નું લાકડા માં થી સર્જન કરતા મિથી ની ગજબ માસ્ટરી દેખાડી હતી2 101લાઠી શહેર ને કાષ્ટ કૃતિ  માં આબેહૂબ કંડારી શહેર ની સુવિધા બાંધણી ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિ રોડ રસ્તા આરોગ્ય ધામ શિક્ષણ સંસ રહેણાંક વસાહતો પાણી પુરવઠા ઓવર હેડ રેલવે એસ ટી એમ્બ્યુલન્સ સહિત નાના મોટી તમામ સ્થિતિ વાસ્તવિકતા સો સુસંગત કરતો અદભુત કસબ જોવા મળ્યો હતો.

લાઠી ના ખીડિયાર ગરબી મંડળ નું પ્રદર્શન આફરીન કરતી વ્યવસ ઓ દૂરસદુર થી લોકો ને ખેંચી લાવતું દર્શનીય પ્રદશન નિહાળી વાહ વાહ નો ઉગદાર ઉચ્ચારે છે રાજમિથી પરિવાર નું કલા કૌશલ્ય ને વંદનીય હુન્નર નિહાળી  ગદગદિત તથા ભાવિકો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.