Abtak Media Google News

રાજકોટ સમાચાર

રાજકોટમાં ફરી એક ધોળા દિવસે ચોરી કરતો ચોરનો વિડિયો સામે આવ્યો છે . મવડીના બાપાસીતારામ ચોક પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આર.વી.સ્કૂલમાં ધોળા દિવસે સાયકલ ચોરી કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.