Abtak Media Google News

હઝરત સૈયદ શિબલી મીયાં બાપુની કાલે શાનદાર તકરીર

કિછૌછા શરીફના મોટા પીરેતરીકત  હઝરત સૈયદ અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયુલ જીલાની આવતીકાલે તા.4: મંગળવારે રાજકોટ આવી રહ્યા છે. આવતીકાલે મંગળવાર ના રોજ સદર ખટકીવાસ હુસેની ચોક માં કિછોછા શરીફના મોટા પીરેતરીકત નવાસાએ હુઝુર શૈખુલ ઈસ્લામ  હઝરત સૈયદ અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયલ જીલાની પોતાની આગવી શૈલીમાં સદર જુમ્મા મસ્જિદના ઈમામ હાજી હાફિઝ અકરમબાપુ ના પ્રમુખ સ્થાને સૈયદ સાદાત આલીમ ઓલમાં મસ્જીદ ના ઇમામ સાહેબો અને નમાઝી ભાઈઓની હાજરીમાં વાઈઝ શરીફ ફરમાવશે.હાજી હુસેનભાઈ માંડરિયા ઇમરાન હાજી જમાલ અબુભાઈ ચૌહાણ ફારુક હુસેનભાઈ માંડરિયા અકરમ હાજી હુસેનભાઈ માંડરિયા તેમ જનાબ હબીબભાઈ ગની બાપુ કટારીયા ની યાદી જળાવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.