Abtak Media Google News

રકુલ પ્રીત સિંહે તેના સૌથી તાજેતરના ફોટાઓથી તેના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સને આકર્ષિત કરીયા છે. બ્લેક કલરના લોંગ ગાઉનમાં રકુલ ખુબજ સુંદર અને મનમોહક લાગી રહી છે. તેણીએ સુંદરતા પર ચાર ચંદ લગાવવા માટે બ્લેક એસેસરીઝ પેહરી જેથી તે વધુ આકર્ષિત લાગી રહી છે. તાજેતરમાં તેલુગુ સિનેમામાંથી તે ગેરહાજર હોવા છતાં, રકુલ સતત તેના ચાહકોને તેના સુંદર ફોટાઓ વડે મોહિત કરે છે.

Advertisement

Snapinsta.app 424685263 375309965429438 6002779193953226998 N 1080 Snapinsta.app 424926444 372485635501218 241644409130128035 N 1080 Snapinsta.app 424988958 1812674555851344 6101817070045353610 N 1080 Snapinsta.app 425011634 1777824746069424 5883295534736586376 N 1080 Snapinsta.app 424543601 1399107974146467 7692773067963068039 N 1080 Snapinsta.app 424543892 1372721600016083 4446033723488293740 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.