Abtak Media Google News

રાપર સમાચાર

Website Template Original File1 40
રાપર તાલુકાના ફતેહગઢ ભોજનારી ડેમ અને  બનિયાસ્વર ડેમ ઓવરફ્લો થતા  લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.  આ બને ડેમ રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલના હસ્તે વધાવવામાં આવ્યામ હતા .  તેમાં ગામના પૂર્વ સરપંચ ભીમજીભાઈ,  રાજપૂત  પૂર્વ સરપંચ  મઘાભાઇ કાંદરી , બાબુભાઇ વાવીયા,  દેવરાજભાઇ વાવીયા,  મહેન્દ્રભાઈ રાજપુર ડાયાભાઇ કાંદરી તથા ગામના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

ગની કુંભાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.