Abtak Media Google News

ભારતીય વૈજ્ઞાનિકોએ એન્ટી બેક્ટેરિયલ તત્વો ધરાવતા કાગળની શોધ કરી… જેનાથી ફળની સડવાની પ્રક્રિયા થંભી જશે અને ફળ લાંબો સમય કરો તાજા રહેશે

ભારતીય વૈજ્ઞાનિકોએ વૈશ્વિક ક્રાંતિ સર્જાય તેવી એક શોધ કરવામાં સફળતા મેળવી છે .ફળફળાદી અને શાકભાજી થીલઇ ખેતીની અનેક પેદાશ એવી છે કે જે તુંરત બગડી જાય છે, ભારતમાં ફળફળાદી અને શાકભાજી અને ખેડૂતોની ખેતીની પેદાશ સાચવવાની પૂરતી વ્યવસ્થા નથી વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો આપણા દેશમાં નાશવંત ચીજવસ્તુઓની ટકાવારી ૩૩ ટકા છે.

Advertisement

બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોની ૩૩% વસ્તુઓ એવી છે જે તાત્કાલિક બગડી જાય છે અને તેની સાચવવાની વ્યવસ્થા નથી બીજી તરફ વિશ્વના વિકસિત દેશોમાં નાશવંત જણસની ટકાવારી માત્ર એક કે બે ટકા છે હવે ભારતીય વૈજ્ઞાનિકોએ ફળો શાકભાજી જલ્દીથી ન બગડે અને લાંબો સમય સુધી સાચવી શકાય તેવી એક ટેકનિક વિકસાવી છે

દેશના વૈજ્ઞાનિકોએ ગ્રેફાઇટ ઓક્સાઈડ જેવા તત્વો અને કેટલાક એન્ટીબેક્ટેરિયલ તત્વોના ઉમેરણ થી એક કાગળ ની શોધ કરી છે, આ કાગળ ફોર અને શાકભાજી પર વીટી દેવામાં આવે તો ફળોની બગડવાની પ્રક્રિયા અને સડો અટકી જાય છે અને ફળો લાંબા સમય સુધી સાચવી શકાય છે

અત્યારે ફળો ની સડવાની પ્રક્રિયા અટકાવી શકાય તેવી કોઈ ટેકનોલોજી નથી દેશમાં ૫૦ ટકાથી વધુ ફળો સાચવવાના અભાવે બગડી જાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એન્ટી ઓક્સીડંટ તત્વોના ઉમેરણ સાથે બનાવવામાં આવેલું આ કાગળ ફળોને લાંબા સમય સુધી સાચવી શકાશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ના પીએસ વિજયકુમારે જણાવ્યું હતું કે આ કાગળ કરી દેવાથી કોઈપણ ફળ 16 તું અટકી જશે અને તેને લાંબો સમય સુધી સાચવી શકાશે, દરેક ફળ પાકી ગયા બાદ તેમાં ઑક્સેલિક એસિડ બનવાનું શરૂ થઈ જાય છે અને તેનાથી ફળ કડવા લાગે છે.

આ નવા કાગળ થી ફળની કરવાની પ્રક્રિયા માટે જરૂરી વાતાવરણ મળતું નથી, અને જ્યાં સુધી ફળ નવા શોધાયેલા કાગળમાં ભરાયેલું રહે ત્યાં સુધી તે તાજું રહી શકશે સાંભળી રહ્યા છે કાર્બનના મિશ્રણથી બનાવાયેલું આ કાગળ જ્યાં સુધી ફળ ઉપર રહે ત્યાં સુધી તેની જાળવણી કરી શકાશે ભારતીય વૈજ્ઞાનિકો ના આવિષ્કાર થી ખેત પેદાશોની નાશવંત ની ટકાવારી અને ફળોને લાંબા સમય સુધી સાચવી રાખવામાં સફળતા મળશે બેન ને કોઈ એવા ઘણા જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.