બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ફરી એકવાર પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર તમામની લાઈમલાઈટ આકર્ષિત કરી લીધી છે. તાજેતરમાં અનન્યા પાંડેએ અદભૂત બ્લેક કલરના ડ્રેસમાં નવા ફોટા શેર કર્યા છે. અનન્યા પાંડેએ નવા ફોટોશૂટમાં પોતાની શાનદાર સ્ટાઈલ બતાવી છે. અનન્યાએ બ્લેક નેટ ડ્રેસ સાથે લાંબી લટકતી ડાયમંડ ઇયરિંગ્સ પહેરી છે. આ સિવાય અભિનેત્રીએ કોઈ પણ પ્રકારની જ્વેલરી સ્ટાઈલ કરી નથી તો તે ખુબજ સેક્સી લાગી રહી છે.

04 05 06 01 1 02 1 03

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.