Browsing: ચરસ પકડાયું

જૂનાગઢ જિલ્લાના દરિયાઇ વિસ્તારમાંથી નશીલા પદાર્થ-ચરસના 114 કિ.ગ્રા ના 104 પેકેટ જુનાગઢ એસ.ઓ.જી,માંગરોળ મરીન, શીલ અને ચોરવાડ પોલીસે પકડી પાડી નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો…