11 જૂને સ્ટ્રોબેરી મૂન જોવા મળશે, આ સાથે તે આ વર્ષનો સૂક્ષ્મ ચંદ્ર પણ છે. ચાલો જાણીએ કે આપણે જૂનનો આ છેલ્લો પૂર્ણિમા ક્યારે અને ક્યાં…
astronomical
આજે બગલામુખી જયંતિ પર દુર્લભ સંયોગ, ચંદ્ર પોતાની રાશિ અને નક્ષત્ર બદલશે આ રાશિના લોકોની મૂંઝવણ ને અવરોધો થશે દુર..! બગલામુખી જયંતિ 2025 પર ચંદ્ર ગોચર:…
આજે દેખાશે પિંક મૂન, જાણો કેવી રીતે જોશો આ માઇક્રોમૂન..! આજે રાત્રે પૂર્ણ ચંદ્ર દેખાશે. જાણો કે તેને પિંક મૂન અથવા માઇક્રોમૂન કેમ કહેવામાં આવી રહ્યું…
Kutch News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવકાશ સંબધિત અદ્ભુત અને અવનવી ઘટનાઓ બનતી જોવા મળે છે, ક્યારેક આકાશી ગોળા ખાબકે છે તો ક્યારેક આકાશમાં ચમકતી ટ્રેન જોવા…
આ વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે આકાશમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળશે. ફેબ્રુઆરીમાં પૂર્ણિમાની રાત્રે સ્નો મૂન દેખાશે. આકાશમાં બરફનો ચંદ્ર ક્યારે જોઈ શકાય છે તે અહીં…
Winter Solstice 2024: વર્ષ 2024નો સૌથી નાનો દિવસ આજે એટલે કે 21મી ડિસેમ્બર 2024 હશે. જેને વિન્ટર અયન તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે આકાશમાં…
પરમાણુ ઉર્જા વિભાગ પૂર્વી લદ્દાખના હેનલેમાં ટેલિસ્કોપ સ્થાપિત કરે છે તારાઓના જન્મ અને મૃત્યુ જેવી ખગોળીય ઘટનાઓને ટ્રેક કરવાનું પણ શક્ય બનશે. લદ્દાખમાં સ્થાપિત વિશ્વનું સૌથી…
રાત્રે 2 ચંદ્ર, અવકાશની દુનિયામાં એક મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. અવકાશની દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના બનવા જઈ રહી છે. આવતીકાલે 29 સપ્ટેમ્બરે રાત્રે લોકો…
વિજ્ઞાનની દૃષ્ટિએ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ અને સનાતન ધર્મમાં તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. 2024ની વાત કરીએ તો પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલે…
રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.