Browsing: government \

તમામ મસ્જિદોમાં આજે તારાવીની વિશેષ નમાઝ સોમવારે ઈફતાર ૭.૧૪ કલાકે રમઝાન એ મુસ્લિમ બિરાદરોના અપવાસનો મહિનો છે. તેનો પ્રારંભ આવતીકાલથી થશે. રવિવારના રોજ પહેલુ રોજુ રાખવામાં…

જાપાન, વિયેટનામ અને મ્યાનમાર સાથે સંરક્ષણ અને સુરક્ષાના સંબંધો થયા મજબુત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતનું વજન રહે તે માટે અગ્ની એશિયાના દેશો સાથે સંબંધો મજબુત બનાવવા વર્ષ…

માત્ર એક જ એન્જીન ધરાવતા હેલીકોપ્ટરોના તો ઉપયોગ ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે સરકાર વિપક્ષનો કોઈપણ વિરોધ ઉભો ન ાય તે માટે ફૂંકી ફૂંકીને પગલા લઈ…

ચાર દિવસીય વાર્ષિક બેઠકનું સમાપન: આફ્રિકાના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર દ્વાર વિશ્ર્વ સમક્ષ ખુલ્લા મુકાયા આફ્રિકા ખંડના સર્વાંગી વિકાસ માટે કૃષિ ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્રની જેમ વિશ્વ…

સરકારનો આદેશ છતાં આરટીઓમાં આધારકાર્ડને માન્ય પુરાવો મનાતો નથી રાજ્યની આરટીઓ કચેરીમાં આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણાવામાં આવતો ન હોવાને લઈ ગુરૂવારે અમદાવાદ મોટર ડ્રાઈવિંગ…

મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અનેક રીતે પાછળ હોવાનો નિષ્ણાંતોનો મત મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશ અનેક રીતે પાછળ હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. દેશમાં ટેલેન્ટેડ ડોક્ટર્સ,…

જૂની નોટો ઠેકાણે પાડવા મોટા માથાઓએ કરોડો ‚પિયાના હવાલા પાડ્યા હતા આયકર વિભાગની ટીમે છ રાજ્યોમાં ૪૦૦ી વધુ બેનામી સોદાની વિગતો શોધી કાઢી રૂપિયા ૬૦૦ કરોડની…

બાપુને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ ઉંધા માથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે ખેંચતાણ શ‚ ઈ છે અને કોંગ્રેસે જ્ઞાતિનું રાજકારણ શ‚ કર્યું છે. સત્તાની ખેંચતાણ વચ્ચે…

ચોક્કસ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવાની ખાતરી આપનાર કંપનીઓને શૂન્ય જીએસટી અથવા કોર્પોરેટ ટેક્સ હોલીડે જેવા પ્રોત્સાહનો આપી શકે છે સરકાર દરિયાકાંઠે મલ્ટીનેશનલ કંપનીઓનું રોકાણ વધે અને…

એકસાઈઝ વેટ સહિતના કર દુર થતાં તબીબી સાધનો ઉપરાંત સ્માર્ટ ફોન અને સીમેન્ટની કિંમત ઘટે તેવા વાવડ કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવાના કરના…