students

લાલ બહાદુર શાસ્ત્રી છાત્રાલય અને શિક્ષણ સમિતિની 10 શાળાઓએ કરી કારગીલ દિવસની ઉજવણી રાજકોટના રેસકોર્સમાં આવેલ  બાલભવન હોલ ખાતે  લાલ બહાદુર શાસ્ત્રી છાત્રાલયની વિદ્યાર્થીનીઓ અને મહાનગરપાલિકાની…

બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને…

Bangladesh Violence બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતની અનિયમિતતા સામે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વાસ્તવમાં, બાંગ્લાદેશમાં આરક્ષણ પ્રણાલી હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે.…

નીટ-યુજીની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થયાનો ‘પર્દાફાશ’ નવા સિલેબસના કારણે નીટ-યુજીમાં વિધાર્થીઓના 25% માર્ક વધ્યા: માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન…

મોટા પાયે ગેરરીતિના પૂરાવાઓ સામે ન આવતાં પરીક્ષા રદ કરવી એ તાર્કીક નથી: લાખો પ્રામાણિક ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે તાજેતરમાં, કથિત નીટ – યુજી …

વિદ્યાર્થીકાળથી જ મચ્છર ઉત્પતિ કેન્દ્ર સામે જાગૃત્તિની શાળાની આગવી પહેલ રાજકોટ શહેરના વોર્ડ નંબર-1માં આવેલ નિધિ સ્કૂલમાં ચોમાસામાં વરસાદ પડવાને કારણે જે રોગચાળો ઉત્પન્ન થાય છે…

જીકાસ પોર્ટલ દ્વારા ફાળવવામાં આવેલા પ્રવેશ પછી 10થી 1પ ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા નથી ધો.1ર પછી કોઇપણ ફેકલ્ટીની કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત શાળા પ્રવેશોત્સવમાં 2176 બાળકોને અપાયો પ્રવેશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે…

વહાલી દીકરી યોજના હેઠળ 2 લાખથી વધુ દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય ગુજરાતની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે…

સ્પર્ધાત્મક પરીક્ષા સેન્ટ્રલાઇઝ કરાતા ભણતર અંધકાર તરફ! બોર્ડની પરીક્ષાનાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય એ સામાન્ય થઈ ગયું છે પણ ‘નીટ’માં ગેરરીતિઓ થાય એ તો…