Browsing: Union Budget 2019

સાંસદ મોહનભાઈ કુ્રંડા૨ીયાએ  વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએ સ૨કા૨ના બજેટને આવકા૨તા કેન્દ્ર સ૨કા૨ ધ્વા૨ા ૨જુ ક૨વામાં આવેલ આ બજેટમાં તમામ વર્ગને ૨ાજી ક૨વામાં આવ્યા છે ત્યા૨ે…

વાઘાણીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસને વેગ આપનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો સહિત સમાજના…

“સ્વતંત્ર ભારતના આજ સુધીના શ્રેષ્ઠ અને અત્યંત સરાહાનીય બજેટ બદલ નાણાંમંત્રીને અભિનંદન મજબૂત અને શક્તિશાળી સરકારે અભૂતપૂર્વ બજેટ રજૂ કરીને સમગ્ર દેશવાસીઓ સમક્ષ વધુ એક વખત…

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે બજેટમાં નોકરીયાત વર્ગને ઈન્કમટેક્ષમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાતથી બેવડો લાભ મળતા કર્મચારીઓમાં આનંદો લોકસભાની ચૂંટણી…

કોંગ્રેસના ચૂંટણી વાયદામાં ગરીબો રોકડની હિમાયત સામે મોદી સરકારે નાના ખેડુતોના ખાતામાં સીધા જ છ હજાર જમા કરવાનું અને કામદાર આકસ્મીક વિમા કવચમાં આવરી લેવા બીડુ…

2030 માં ભારત વિઝનને દર્શાવતુ ફુલ ગુલાબી બજેટ લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ ચૂક્યા છે. ત્યારે આજે રજૂ થયેલ ફુલ ગુલાબી વચગાળા નું બજેટ નાણામંત્રી અરુણ જેટલીની નાદુરસ્ત…

વર્ષ ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં ખેડુતો માટે રૂ.૭૫ હજાર કરોડની ખાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨ હેકટર સુધીની જમીન ધરાવતા ખેડુતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક…

પ્રથમ વખત બજેટ સાથે ૧૦ વર્ષનું વિઝન અને રોડમેપ રજૂ કરાયો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે મોદી સરકારનું છઠ્ઠુ બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. વચગાળાના બજેટમાં…

‘અચ્છે દિન’ આ ગયે… લોક સભામાં મોદી-મોદીના નારા લાગ્યા:દેશ ભરમાં બજેટને આવકાર દેશના ઈતિહાસમાં  આવક મુક્તિ મર્યાદામાં સૌથી મોટી અને ઐતિહાસિક છૂટછાટ રોકાણકારો માટે મુક્તિ મર્યાદા…

મોદી સરકારે વચગાળાના બજેટમાં પહેલીવાર રક્ષા ક્ષેત્રે સૌથી વધુ રૂ. 3 લાખ કરોડની ફાળવણી કરી છે. જ્યારે રેલવેના વિકાસ કાર્યો માટે રૂ. 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં…