કેશોદના બાલાગામ પાસે થી સરકારી અનાજ નો શંકાસ્પદ માલ માણાવદર પોલીસે પકડી પાડ્યો છે.બાંટવા થી કેશોદ આવતા શંકાસ્પદ ઘઉની ૪૮ બોરીનો જથ્થો પકડાયા છે.

GJ 17 UU 3883નંબરનું મીની મેટાડારમાં શંકાસ્પદ જથ્થા લઇને આવતા વાહન ડ્રાઇવર અને વાહન માલીકને માણાવદર પોલીસે કેશોદ પોલીસ સ્ટેશની હદમાં પકડી કેશોદ પોલીસને સોપાયા છે.

સાત કટા ચોખા ના અને બેતાલીસ કટા ઘઉં નો મુદ્દામાલ જાણવા મળેલ ચિરોલા સેવા સહકારી સંસ્થા નો શંકાસ્પદ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.