Abtak Media Google News
  • રાજકોટ 7 મે વિશ્વની સૌથી મોટી લોકશાહીના મતદાન પર્વમાં બુઝૂર્ગો, મહિલાઓ વગેરે વ્હીલચેર, લાકડીના સહારે મતદાન કરી અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે. લાકડીનો ટેકો લઈને પણ મતદાન કરવા આવી રહ્યા છે મતાધિકારો.
The Driving Force Of A Strong Democracy, The Wheelchair Of A Man Of Strong Will, The Elderly With A Cane, Women'S Suffrage.
The driving force of a strong democracy, the wheelchair of a man of strong will, the elderly with a cane, women’s suffrage.

Loksabha Election 2024 : કહેવાય છે કે વડીલો પરિવારનો પાયો છે. અને જ્યાં સુધી પરિવાર પર વડીલોના આશીર્વાદ હોય છે ત્યાં સુધી પરિવાર પર કોઈ મુશ્કેલી નથી આવતી. તેવા જ સમયે પરિવારનું ઉજળું ભવિષ્ય એટ્લે યુવાનો. બસ આ રીતે દેશને પ્રગતિના પંથે આગળ વધારવા માટે વડીલોના આશીર્વાદ અને યુવાઓ બંનેની જરૂરત છે. ત્યારે આ લોકશાહીના પર્વ ઉજવવાનું કોઈ પણ ચૂક્યા નથી વૃધ્ધથી યુવા તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશના ભવિષ્યને સલામત કર્યું છે.

Advertisement
The Driving Force Of A Strong Democracy, The Wheelchair Of A Man Of Strong Will, The Elderly With A Cane, Women'S Suffrage.
The driving force of a strong democracy, the wheelchair of a man of strong will, the elderly with a cane, women’s suffrage.

રાજકોટ 7 મે વિશ્વની સૌથી મોટી લોકશાહીના મતદાન પર્વમાં બુઝૂર્ગો, મહિલાઓ વગેરે વ્હીલચેર, લાકડીના સહારે મતદાન કરી અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે. લાકડીનો ટેકો લઈને પણ મતદાન કરવા આવી રહ્યા છે મતાધિકારો.

The Driving Force Of A Strong Democracy, The Wheelchair Of A Man Of Strong Will, The Elderly With A Cane, Women'S Suffrage.
The driving force of a strong democracy, the wheelchair of a man of strong will, the elderly with a cane, women’s suffrage.

યુવાનોમાં પણ ચૂંટણીમાં મત આપવા માટે થનગનાટ જોવા મળ્યો હતો કોઈ પરિવાર સાથે આવ્યા તો કોઈ વ્હીલચેરના સહરે પણ મત આપવાનું ભૂલ્યા નથી. દેશ પ્રત્યેની પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવવાનું કોઈ પણ પરિસ્થિતિમાં ચૂંકયા નથી

The Driving Force Of A Strong Democracy, The Wheelchair Of A Man Of Strong Will, The Elderly With A Cane, Women'S Suffrage.
The driving force of a strong democracy, the wheelchair of a man of strong will, the elderly with a cane, women’s suffrage.

લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાતાઓ તેઓનો મત આપે તે માટે અનેકવિધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા હતાં. ખાસ કરીને યુવા મતદારો જોશપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે અશક્ત વૃધ્ધો અને ગ્રામીણ મહિલાઓ પણ તેમની ફરજ પ્રત્યે સજાગ છે. પડધરી ખાતે શ્રી તરઘડી તાલુકા શાળા ખાતે કેડિયું, ચોરણી જેવા પરંપરાગત વેશભૂષામાં પુરુષો સહીત મોટી ઉંમરના મતદાતાઓ વ્હીલચેર અને લાકડીના સહારે મતદાન કરવા આવી પહોંચ્યા હતાં.
મતદાન માટે ઉત્સાહપૂર્વકનો માહોલ સમગ્ર પંથકમાં જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.