Abtak Media Google News

શહેરનાં યુનિવર્સિટી રોડ પર ઈન્દિરા સર્કલ ખાતે આવેલા શિવમ્ મેડિકલ સ્ટોરના સંચાલક હાર્દિક વિરોજાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ૨૦૦૭ થી ઈન્દીરા સર્કલએ શિવમ મેડિકલ સેન્ટર ૨૪ કલાક સેવા આપે છે. તમામ પ્રકારની દવા અહીં મળી જતી હોય છે. અમારી રાજકોટમાં ૬ બ્રાન્ચ આવેલી છે. અમે આયુર્વેદિક સ્ટોરમાં ડાબર, જંડુ, નાગાર્જુન જેવી બ્રાન્ડેડ દવાઓ વિશાળ રેન્જમાં મળે છે. કોસ્મેટીકસની મોટી રેન્જ મળે છે. જેથી ગ્રાહકોને ઈન્દિરા સર્કલથી દુર જવાની જરૂર પડતી નથી. અમે નિયમિત ગ્રાહકોને ફ્રી હોમ ડિલેવરી ઉપરાંત પેમેન્ટ માટેના ઘણા ઓપ્શનો આપીએ છીએ. ઉપરાંત અમારા મેડિકલ સ્ટોરમાં તમામ પ્રકારની દવાઓ ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે. ફ્રી હોમ ડિલીવરી અને સંતોષપૂર્વક બધી દવાઓ આપીએ છીએ માટે જ આટલા વર્ષોથી યુનિવર્સિટી રોડ પર અમારા મેડિકલ સ્ટોરની આગવી નામના છે.

1 15

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.