નવી  ઈ વ્હીકલ પોલીસી અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે…

“મેરા દેશ બદલ રહા હૈ.”. વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારની સાથે સાથે વાહન ઉદ્યોગ અને ઓટો મોબાઈલ ક્ષેત્રને પેટ્રોલ-ડીઝલ વધતા ભાવ ની સાથે સાથે વાયુ પ્રદૂષણ અને હવામાન વધતું કાર્બનનું પ્રમાણ પડકારરૂપ બની રહ્યું છે તેવા સંજોગોમાં હવે વિશ્વ ને વૈકલ્પિક ઉર્જાના વપરાશની જરૂરિયાત સમજાય ચૂકી છે અને વિશ્વના અનેક મોટા દેશોમાં પેટ્રોલ-ડીઝલના બદલે બેટરીથી ચાલતા વાહનો વપરાશ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે આજે નવી ઇલેક્ટ્રોનિક વાહન અંગેની એક નીતિ ની જાહેરાત કરીને એ વાહનના આવિષ્કારની આગોતરી પહેલ કરીને ગુજરાતે એક નવી દિશા બતાવી છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને સાથે સાથે વાતાવરણમાં પ્રદૂષણ નું વધતું જતું પ્રમાણ કોઈપણ સંજોગોમાં કબ માં રહેવું અનિવાર્ય બની છે

ત્યારે ગુજરાતને પ્રદૂષણ મુક્ત કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ પગલા જેવી નવી વહીકલ પોલીસી થી ગુજરાતમાં અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણની પણ દશા અને દિશા બદલાઈ જશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા પી વાહનને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં હાઈવે સહિતના સ્થળો પર 500 જેટલા ચાર્જિંગ સેન્ટર પેટ્રોલ પંપના સંચાલકો ને પણ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા માટે ાજ્ઞિાયક્ષ આપવામાં આવશે તેની સાથે સાથે ઇલેક્ટ્રોનિક વાહન વસાવવા માટે સબસીડી જાહેર કરનાર પ્રથમ રાજ્ય બનનાર ગુજરાતમાં આ નીતિથી ઈંધણનો પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ ઘટશે અને હવામાં લાખ જેટલા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટશે કિલો વોટની ગણતરી મુજબ વાહન ઉપર સબસિડી આપવામાં આવશે

ઓટોમોબાઇલ હબ તરીકે વિકસેલું ગુજરાત હવે એ વહીકલ હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે તેવા સંજોગોમાં આવતા ચાર વર્ષમાં લાખોની સંખ્યામાં તમામ પ્રકારના વાહનો રસ્તા પર દોડતા કરવામાં આવશે ને ઇલેક્ટ્રોનિક વાહનો ના વપરાશ થી પેટ્રોલ-ડઝલ નો ખર્ચ 50 ટકા જેટલો ઘટી જશે વાહન સંચાલન અને પરિવહન ખર્ચમાં 50 ટકા જેટલા ઘટાડાની સીધી અસર અર્થતંત્ર થી લઈને વૃદ્ધિદર સુધી થાય તે સ્વભાવિક છે ઝડપી ટ્રાન્સપોર્ટેશન ના યુગમાં જાહેર અને ખાનગી પરિવહન સવલતો ને વધુ સુદ્રઢ બનાવવા માટે પણ ઇલેક્ટ્રોનિક વાહનો આશીર્વાદરૂપ બની રહેશે

અત્યારે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગ સામે ચાર્જિંગ સેન્ટરની અથવા તને ઝડપથી બેટરીને ચાર્જ થાય તેવી ટેકનોલોજી ની અછતના કારણે ના ફાયદારૂપ હોવા છતાં ઇલેક્ટ્રોનિક વાહનો વસાવતા લોકો ખચકાટ અનુભવે છે હવે નવી વહીકલ પોલિસીમાં ચાર્જિંગ ની ઉપલબ્ધિ અને વ્યવસ્થા ની કોઈ અછત રહી રહેવાની નથી પેટ્રોલ પંપ સંચાલકોને પણ ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવા માટે સરકાર મદદરૂપ થશે અત્યારે ઠેરઠેર જેવી રીતે પેટ્રોલ અને ડીઝલ સરળતાથી ઉપલબ્ધ છે

તેવી જ રીતે ચાર્જિંગ ની વ્યવસ્થા પણ ઉભી થશે નવી પોલિસી થી બીપી નવા ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન ના વધારવાથી વાહન ઉત્પાદન સેક્ટરને વધુ ફાયદો અને રોજગારી મતદાન થશે ગુજરાતની વિકાસશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર ના ઇલેક્ટ્રોનિક વાહન અંગેની નવી જાહેર થયેલી ની તિથિ માત્ર પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ભફા આવવાથી  ઇંધણની આયાત ઘટશે હૂંડિયામણ બચવાની સાથે સાથે ઇલેક્ટ્રોનિક વાહનના સંચાલનથી પેટ્રોલ-ડીઝલના ધુમાડાનું પ્રશ્ન આપોઆપ ઉકેલાઈ જશે અને વાતાવરણમાં આજે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે

તેવા સંજોગોમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ પણ કાબૂમાં આવશે આમ ઇલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના અભિગમથી અર્થતંત્રની સાથે સાથે વાતાવરણ અને પર્યાવરણ શુદ્ધિકરણ નું પણ કામ થશે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા માટે કરોડો ડોલરનો દુનિયાને ખર્ચ થાય છે ગુજરાત સહિત હવે દેશભરમાં જો ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ધોળા નું પ્રદૂષણ  દિવસે દિવસે નીચું જાય ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઇલેક્ટ્રોનિક વાહન ની નીતિ આર્થિક અને પર્યાવરણ આમ બંને બાજુ ખૂબ જ લાભકારક બની રહેશે નવા વાહનો ના ઉત્પાદન વધારવાની જરૂરિયાત થી રોજગારી પણ વધશે અર્થતંત્ર અને પેટ્રોલ ડીઝલના આયાત ભારણ માંથી મુક્તિ મળશેનવી ઇલેક્ટ્રોનિક પોલીસ નો અમલ કરીને ગુજરાતે જે દીર્ઘદ્રષ્ટિ અને અનુકરણીય પગલું ભર્યું છે

તે સમગ્ર દેશના તમામ રાજ્યો માટે નવી દિશા બતાવનાર બની રહેશે નવી ઇલેક્ટ્રોનિક વાહન પોલીસી ગુજરાત માટે માત્ર આર્થિક અને પણ પર્યાવરણ શુદ્ધિકરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે હવે વાહનચાલકો અને વાહન વપરાશકારો માટે નવા વાહનો ના ઉપયોગો અને તેના ફાયદા વિશેની સમજણ શક્તિ ની જરૂરિયાત ઊભી થશે નવી ટેકનોલોજીથી ઇલેક્ટ્રોનિક વાહનો પણ પેટ્રોલ-ડીઝલની શક્તિ થી ચાલતા વાહનો જેવું જ કામ આપશે ઊફોલટાનું ઇલેક્ટ્રોનિક વાહ નો અવાજ કુવાલા વગરના વધુ સ્માર્ટ પુરવાર થશે હવે વાહન વપરાશકારોને સ્માર્ટ બનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે