રાજકોટ જનતાને રીંગ રોડ-2ની રૂડાની અદભૂત ભેટ,ટ્રાફિકની સમસ્યા થશે હલ

0
712

જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, ભાવનગર રોડ અને અમદાવાદ રોડને આવરી લેતા ટ્રાફિકની સમસ્યાનો આવશે હલ

 

સેક્ધડ રીંગ રોડને જોડવા માટે રૂપિયા 130 કરોડના  ખર્ચે 13 બ્રિજનું થશે નિર્માણ: રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી


રૂડા ની 13 નગર યોજનાઓનું પૂર ઝડપે અમલીકરણ થઈ રહ્યું છે તેમજ નવી સૂચિ નગર રચના યોજના ઈરાદો જાહેર કરી તેનો મુદ્દો માત્ર એક જ મહિનામાં ઘડી રાજકોટને ઝડપી અને સુયોજિત વિકાસ માટે પ્રતિબંધ છે. બધા આશાઓ અને અપેક્ષાઓને મહત્વાકાંક્ષી લક્ષ્યાંક થઈ રહ્યા છે સરકાર રાજકોટ સત્તામંડળ વિસ્તારમાં સુવિધા સંપન્ન વર્ગો લઈ રહી છે અને માર્ગોને આકાર આપી રહી છે. સ્માર્ટ સિટી રાજકોટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટને સાકરતા રસ્તાઓનું મજબૂત માળખું થશે તૈયાર અંતર્ગત સત્તામંડળ દ્વારા સત્તા મંડળ ની હદમાં 90.0 મી અને 30.0 મી  ડીપીના 3.37 કિ.મી.ના રસ્તાઓની કામગીરી અંદાજીત રકમ રૂ.22.11 કરોડના ખર્ચે થી એઇમ્સ હોસ્પિટલ ને જામનગર રોડ તેમજ મોરબી બાયપાસ રોડથી કનેક્ટિવિટી આપતા રસ્તાઓની કામગીરી શરૂ. વિકાસના પંથે અવરિત પ્રગતિ કરી રહેલા રાજકોટ શહેરમાં રૂડા દ્વારા જામનગર રોડ થી ગોંડલ રોડ ને જોડતો પૂર્ણ રૂપે વિકસિત રીંગરોડ એક શહેરની કરોડરજ્જુ સમાન છે. ત્યારે રીંગરોડ એક શહેરની મધ્યમાં આવી ગયો હોવાથી અમદાવાદ જામનગર ગોંડલ કે ભાવનગરથી અન્ય શહેરોમાં જતા વાહનો બાયપાસ પસાર થઇ શકે તે માટે વિકસાવાઇ રહ્યો છે રિંગ રોડ 2 ફેઝ 1 અંતર્ગત જામનગર રોડ થી કાલાવડ રોડ સુધી ના ત્રણ બ્રિજ સહિત નિર્માણ પામેલ રસ્તો ખુલ્લો મુકાશે તેમજ ફેઝ-2 અંતર્ગત કાલાવડ થી ગોંડલ રોડ સુધી ત્રણ બીરીજ સહિતની રૂ.25.00કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ રસ્તો ખુલ્લો મુકાયો છે.

તેમજ ફેઝ 2 અંતર્ગત કાલાવડ રોડ થી ગોંડલ રોડ સુધી ત્રણ બ્રિજ સહિતના રસ્તા ની કામગીરી રૂ. 24. 95 કરોડ ના ખર્ચે પૂર્ણતા ના આરે છે  જ્યારે ફેજ-3 ગોંડલ રોડ થી ભાવનગર રોડ સુધીના પાંચ બ્રિજ સહિતના રસ્તાની કામગીરી રૂ. 35.93 કરોડના ખર્ચે મેં 2021 સુધીમાં હું કરવાનું આયોજન છે. ફેઝ-4 અંતર્ગત ભાવનગર રોડ થી અમદાવાદ રોડ સુધીના બે બ્રિજ સહિતના લગભગ 10 કિલોમીટર લાંબા રસ્તાનું રકમ રૂ. 44.43 કરોડના ખર્ચે કામનું પૂર્ણ કરવાનું આયોજન શરૂ છે રંગીલા રાજકોટને વધુ રૂડું બનાવવા માટે કટિબદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here