Abtak Media Google News

ખરાબ જીવનશૈલીના કારણે કોઈપણ વ્યક્તિને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. ક્યારેક પાણીના અભાવે પણ આવું થાય છે. જો કે જ્યારે શરીરમાં કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે પથરી બને છે.

સવાલ એ થાય છે કે આ બધી સમસ્યાઓથી બચવા શું કરવું જોઈએ. કિડનીને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે આહારમાં સુધારો કરવાની જરૂર છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે ખોરાકમાંથી સફેદ ખાદ્ય વસ્તુઓને સંપૂર્ણપણે દૂર કરી દેવી જોઈએ. કારણ કે આ જ કિડનીમાં પથરી બનાવે છે.

Top Five Myths About Human Kidneys | Science| Smithsonian Magazine

લોકો કિડનીની સમસ્યાને ત્યારે જ ગંભીરતાથી લે છે જ્યારે કિડનીમાં ઈન્ફેક્શન હોય. પેશાબમાં પ્રોટીન લીકેજની જાણ થાય ત્યાં સુધીમાં, શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગને 60-70 ટકા નુકસાન થય ચૂક્યું હોય છે. આ કારણોસર છેલ્લા 15 વર્ષમાં કિડનીના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ.

આ સફેદ વસ્તુ કિડની માટે ઝેર છે

મીઠું

એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, આ રીતે કરો ઉપયોગ | India News In Gujarati

મીઠામાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જેના કારણે શરીરમાં સોડિયમનું સંતુલન ખોરવાય છે. તેનાથી બીપી પણ વધે છે. તેની સૌથી વધુ અસર કિડનીના કાર્ય પર પડે છે. શરીરમાં પાણીની અછતને કારણે ગંદકી બહાર નીકળી નથી શકતી. જેના કારણે હાડકા નબળા પડી જાય છે.

ખાંડ

ચેલેન્જ: તમે પણ આજથી 30 દિવસ સુધી ના ખાઓ ખાંડ – News18 ગુજરાતી

વધુ પડતી ખાંડ ખાવાથી પણ કિડની પર ખતરનાક અસર પડે છે. જ્યારે લોહીમાં શુગર લેવલ 180mg/dl કરતાં વધી જાય છે, ત્યારે કિડની શૌચાલયમાં ખાંડ છોડવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓની કિડની ઝડપથી બગડવા લાગે છે.

કેળા

Does Eating A Banana Before Bed Help You Sleep | Health Tips: શું રાત્રે કેળા ખાવાથી થઇ શકે છે નુકસાન, જાણો હેલ્થ એક્સ્પર્ટે શું આપી સલાહ

કેળામાં પોટેશિયમની ખૂબ જ માત્રા હોય છે. અને સોડિયમ ઓછું હોય છે. આ ખાવાથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધે છે. વધુ પડતું કેળું ખાવાથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધી શકે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

(સફેદ બ્રેડ) ઘઉંની રોટલી

How To Make Roti - રોટલી કેવી રીતે બનાવવી જાણો સહેલી રીત

જો તમે કિડનીને થતા નુકસાનને રોકવા માંગતા હોવ તો સફેદ બ્રેડને આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરવી પડશે. કિડનીની પથરીથી પીડિત દર્દીઓએ ઘઉંની રોટલી ટાળવી જોઈએ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.