Abtak Media Google News

ચાલને જીવી લઇએ….

‘અબતક’ના આજના કાર્યક્રમમાં હાસ્યરસ છપાકરા સ્તુતિ સહિતની કૃતિઓ લોકો માટે પીરસવામાં આવશે.

સવિશેષ આજના કાર્યક્રમમાં જેસા લાંગની નવમી પેઢી એવા ચંદ્રેશભાઇ ગઢવી, અને બીજા એક શિક્ષક કે જેવો બાળકોને હાસ્ય સાથે જ્ઞાન પીરસે છે. તેજસ પટેલસૌને પ્રફુલ્લીત કરશે. ખાસ તો આજે દામપત્ય જીવનને કોરોના કહેર, સહીતના વિષયો પર હાસ્યરસ રેલાશે.

શેર-શાયરીનો પણ અનેરો જલ્સો

‘સહજ માં જીવજો, આટસથી કોયદી ઈશ્વર નથી મળતા

બધી પાર્વતીને શંકર નથી મળતા,

પિતા પર્વતનું ઘર છોડી, નિકળેલ પીયુ માટે

આ બધી કાઠાડી નદીને સમંદર નથી મળતા

પ્રભુએ અમને એવડા મોટા હ્રદય બશ્યા છે

અમારૂ કાળજુ કોરે એવા ખંજર નથી મળતા’

2

આજના કાર્યક્રમમાં હાસ્યરસ રેલાસે

  • હાસ્ય કલાકાર:- તેજસ પટેલ – ચંદ્રેશ ગઢવી
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.