Abtak Media Google News

અબતક, રાજકોટ 
હ્રીમ ચિંતના શ્રીજી 

1) મેષ રાશિફળ : આજે આ રાશિના જાતકો માટે ચંદ્ર પંચમ સ્થાનમાં રહેલો છે. શેર બજારમા અચૂક લાભ થાય.આજના દિવસે સફેદ વસ્તુ નુ દાન કરો.

2)વૃષભ રાશિફળ:  આપની રાશિમા ગોચરનો રાહુ  ભ્રમણ  કરે છે  આપ કોઈ પણ પૈસા ની લેવડ  દેવડ  કરતા  ખુબજ  ધ્યાન રાખવું. આજેના દિવસે આપે બ્લેક વસ્તુનુ દાન કારો.

3) મિથુન રાશિફળ: આપની  રાશિનો માલિક બુધ ધન રાશિફળમા હોવાથી  અનાજનેં લગતા  વ્યવસાયથી  ખુબ જ  લાભ થાય. આજે આપે લીલી વસ્તુ દાનમા આપવી .

4) કર્ક રાશિફળ: ચંદ્ર આજે સિંહ રાશિમા બિરાજમાન છે. આજે વાણી પર સંયમ રાખવો. લાલ વસ્તુ દાન મા આપવાથી લાભ થાય .

5) સિંહ રાશિફળ: આ રાશિમા ચંદ્ર  બિરાજમાન છે. આજે અબોલ જીવોનેં પાણી પીવડાવવાથી ખૂબ  લાભ થશે. આજે સફેદ  વસ્તુ દાન માઁ આપો.

6) કન્યારાશિફળ : આપનેં આજે સરકારી લોકો દ્વારા ખૂબ લાભ  થાય . આજે આપે લીલી વસ્તુ દાનમાં આપવાથી લાભ થશે.

7) તુલા રાશિફળ: આજે આ રાશિના જાતકોને દરેકે કામમા વિલંબ થશે તેથી ખૂબ શાંતિથી નિર્ણયો લેવા. સાઈન કરતા ખુબજ  ધ્યાન રાખવું.. આજે આપે પીળી વસ્તુ દાનમા આપવી .

8)વૃશ્ચિક રાશિફળ: આપની રાશિમા મંગળ કેતુની યુતિ અકસ્માતથી  સાવધાન રહેવું કોઈના વાહન પર બેસવું નહી  આજના દિવસે પક્ષીઓનેં જાર નાખવી  લાભકારી રહેશે.

9) ધન રાશિફળ: અહીં રહેલો  ગોચરનો સૂર્ય બુધ સર્જનના ક્ષેત્રે ખુબજ  સારી સફળતા અપાવશે અને આજે ના દિવસે આ પે  પીળી વસ્તુ નુ દાન કરવું ખુબજ  લાભ  થાય .

10) મકરરાશિફળ: આ રાશીના લોકોમાં આજે ગોચરના શુક્ર શનિ  બિરાજમાન છે આપે આજે આપના પાડોસીથી ખૂબ જં સાવધાન રહેવું. આજે આપે કાળી વસ્તુનુ દાન કરવું લાભ કારી છે

11) કુંભ રાશિફળ  : કુટુંબથી આપનેં ખુબજ  સુંદર લાભ થશે. ભાઈ બેનથી પણ ખુબ જ લાભ થશે. આજે આ રાશિના જાતકોએ ગરીબોનેં  અનાજ દાનમા આપવું જોઇએ તેનાથી પણ તમારી અંતરઆત્માને શાંતિ મળશે અને લાભ પણ થશે.

12) મીન રાશિફળ : આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકોએ મૌન રહેવું અને માંગ્યા વગર  સલાહ આપવી નહિ . આજે આપે પીળી વસ્તુનુ દાન કરવું  તેનાથી તમને ખૂબ જ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.