Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

વેપારમાં સફળતા મળશે. સહયોગની ભાવનામાં વધારો થશે. બિઝનેસના મામલાઓમાં તમે સંબંધોનો લાભ મેળવી શકશો. તમારી અપેક્ષા અનુસાર કાર્ય વિસ્તાર જળવાઈ રહેશે. કળા પ્રદર્શનની સારી તક પ્રાપ્ત થશે. ઓફિસમાં નવા કાર્યની શરૂઆત ન કરો. વધુ મહેનત કર્યા બાદ પણ તમને લાભ નહીં મળે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

ઘરમાં નવા રિસોર્સિસમાં વૃદ્ધિ થશે. આર્થિક અને બિઝનેસની બાબતોમાં લાગણીથી કામ ન લેશો અને ઉતાવળ ન કરશો. તમારા વ્યવહાર પર સકારાત્મક નિયંત્રણ રાખો. જેનાથી તમને લાભ થશે અને કામ પણ સારું થશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર બિઝનેસનું કાર્ય પૂર્ણ થઈ જશે. તમે જે પણ નિર્ણય લીધો હશે, તેનું પરિણામ સારું આવશે. તમને કોઈ સારી ડીલ મળવાની સંભાવના રહેલી છે. યુવાઓને રોજગાર માટે યોગ્ય તક પ્રાપ્ત થશે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

આર્થિક પક્ષ પર અસર જળવાઈ રહેશે. બિઝનેસમાં ઉત્સાહ જળવાઈ રહેશે. કરિઅર અને બિઝનેસમાં તેજી જોવા મળશે. આર્થિક મામલાઓમાં સક્રિયતા જળવાઈ રહેશે. કોમ્પેટીશનમાં વિજય મળશે. ઓફિસના કામ પર ધ્યાન આપો અને તમારી લાગણીઓને કાબૂમાં રાખો. આજે શુભ કાર્ય પૂર્ણ થશે, જેના કારણે તમારા મનને શાંતિ મળશે. બિઝનેસ જે પણ કાર્ય અટકેલા છે, તે ઝડપથી પૂર્ણ થશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

પ્રોપર્ટી અથવા શેરમાં રોકાણ કરવા માટે હાલનો સમય ખૂબ જ અનુકૂળ છે. બિઝનેસ સંબંધિત કાર્યોની યોજના બનાવવા માટે હાલનો સમય સારો છે. સાહિત્ય અને કલા સાથે જોડાયેલ બિઝનેસમાં સફળતા મળશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન જરૂરથી મેળવવા જોઈએ.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

પ્રોફેશનલ રિલેશનશીપમાં માન અને સમ્માન જાળવો. મહત્ત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ કરી લો. આર્થિક મામલાઓમાં સ્પષ્ટતા જાળવો. નોકરિયાત વ્યક્તિઓ સારું પ્રદર્શન કરશે અને ક્ષમતામાં વધારો થશે. ઓફિસમાં અનુશાસન જાળવી રાખો. વેપારમાં સારા પરિણામ મળવાની સંભાવના રહેલી છે. બિઝનેસમાં જોખમ લેવાથી ફાયદો થશે. વિરોધીઓની હરકતો પર બિલ્કુલ પણ ધ્યાન ન આપશો. બિઝનેસ આગળ વધે તે માટેની યોજના બની શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

નોકરીમાં તમારા પર મહત્ત્વપૂર્ણ જવાબદારી આવી શકે છે. વ્યક્તિગત જીવનને લગતા નિર્ણયને લીધે ભાગદોડ વધતી જોવા મળશે. હાલના સમયમાં તમે મહેનત માટે તૈયાર રહો. પોતાના લક્ષ્યની પ્રત્યે વધતું ડેડીકેશન મનમાં ઉત્પન્ન થઈ રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે ઉપયુક્ત સાબિત થશે. નોકરિયાત વ્યક્તિઓના લાભમાં વધારો થશે. બોનસ અથવા વધારાની આવક થઈ શકે છે. વેપારીઓની કાર્યક્ષમતમાં વધારો થશે અને નવા ઓર્ડર મળશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

વેપાર સંબંધિત મામલાઓને ટાળવા ન જોઈએ. નવા બિઝનેસમાં પાર્ટનરશીપ મજબૂત રહેશે. ઓફિસમાં ટીમની ભાવના જળવાઈ રહેશે. કાર્યમાં એક્ટિવિટીમાં વૃદ્ધિ થશે. ફિક્સ સંપત્તિ સાથે જોડાયેલા કાર્યોમાં તેજી જોવા મળશે. બિઝનેસમાં સારી પરિસ્થિતિ જળવાઈ રહેશે. લોખંડના કામ સાથે જોડાયેલા લોકો સાવચેત રહો. નોકરીમાં અણધાર્યા પરિણામ મળી શકે છે. કરન્ટ અફેર્સ પર ધ્યાન આપો

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

ઓફિસમાં પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો. આર્થિક પક્ષ સામાન્ય રહેશે, જેથી કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરો. બિઝનેસ સામાન્ય રહેશે. વ્યક્તિગત ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી ઠીક નથી. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાથી કે ભૂલવાથી ચિંતા રહેશે. તમારા વહેમ અને જિદ્દી વ્યવહારના કારણે કોઇ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

કોઈપણ કાર્યને આવતીકાલ પર ના ટાળશો અને હંમેસા સારું પ્રદર્શન કરો. બિઝનેસમાં પરિસ્થિતિ સારી રહેશે. આજના દિવસની શરૂઆત ખૂબ જ અનુકૂળ રહેશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢશો. યુવાઓને સ્પર્ધામાં કોઇ સારું પરિણામ મળી શકે છે. એટલે યોગ્ય મહેનત અને લગનથી કામ કરો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

વર્તમાન કાર્ય સારી રીતે ચાલશે. બેંકિંગ, વકીલ, CA જેવા પ્રોફેશન માટે હાલનો સમય ખૂબ જ અનુકૂળ છે. તમે ઓફિસની જવાબદારી ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો. વ્યક્તિગત જીવનને લગતા નિર્ણયને લીધે ભાગદોડ વધતી જોવા મળશે. હાલના સમયમાં તમે મહેનત માટે તૈયાર રહો. પોતાના લક્ષ્યની પ્રત્યે વધતું ડેડીકેશન મનમાં ઉત્પન્ન થઈ રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે ઉપયુક્ત સાબિત થશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

વિદેશ સંબંધિત નોકરી અથવા વેપારમાં લાભ મળવાની સંભાવના રહેલી છે. તમારા ગુસ્સા અને અહંકાર જેવા અવગુણોમાં સુધાર લાવો. તેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ પરિણામ હાથમાં સરકી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. જલ્દી જ પરિસ્થિતિ પક્ષમાં આવી જશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

જમીન, સંપત્તિ, કમિશન કપડા વગેરેના બિઝનેસમાં લાભ થવાની સંભાવના રહેલી છે. દિવસ વ્યસ્તતા પૂર્ણ રહેશે. રોકાણને લગતી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને સુખ મળશે. ઘરમાં વાસ્તુને લગતા નિયોમનું પાલન કરવાથી ઘરમાં પોઝિટિવિટી પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.