Abtak Media Google News

રોમાન્સને વધુ રોમાન્ટિક બનાવે છે બેડરૂમનો આ રંગ…

રિલેશન 

એવો રંગ છે જે પ્રેમ રંગ બની ગયો અને રોમાન્સની દરેક વસ્તુ પર કબ્જો કર્યો છે…
પ્રેમ રંગ એટલે પહેલો વિચાર લાલ રંગનો આવે અને પછી ગુલાબી બ્લુ જેવા રંગોનું સ્થાન આવે છે પરંતુ જો એમ કહું કે હવે આરોનું સ્થાન પ્રેમ રંગ તરીકેનું નથી રહ્યું અને બીજો જ એક રંગ છે દરેકના પ્રેમનું સાધન બન્યો છે.જે વ્યક્તિની કામેચ્છાને વધુ જાગૃત કરવામાં કારગર નીવળ્યો છે.અને જો એ રંગથી શયન ખંડને રંગવામાં આવે તો શયન ખંડ એક રોમાન્ટિક જગ્યાનું સ્થાન લઇ લ્યે છે. અને કપાળ એકબીજામાં ઓતપ્રોત થયી પ્રેમાલાપ કરે છે. ચાલો જાણીએ એ ખાસ રંગ કયો છે??અને તે ક્યાં કારણોથી રોમાન્સનું પ્રતીક બન્યો છે.

કયો રંગ બન્યો પ્રેમ રંગ?

Purple Color

જાંબલી રંગ એટલે કે પર્પલ રંગ જે બન્યો સૌ પ્રેમીઓના પ્રેમનો રંગ.પર્પલ કલર જે ભવ્યતા,ક્વોલિટી,રોયલનેસ,ઘનાઢ્યતા,વગેરે દર્શાવે છે જે વ્યક્તિની આત્મીયતાને વધારે છે.તો જે લોકોને આ રંગ પ્રિય છે તે લોકો આગળ વધો અને બેડરૂમને રંગી નાખો આ પ્રેમ રંગથી.જે તમારી કામેચ્છાને પણ વધુ ઉત્તેજિત બનાવે છે.

બ્રાન્ડેડ ચોકલેટના રેપરનો કલર પણ…

Chocolate

જયારે પરપલે એકબીજાના હ્યદયને એક તાંતણે બાંધે છે. ચોકલેટની ખ્યાતનામ બ્રાન્ડ પણ તેના એડલ્ટ ઓડિયન્સને ટાર્ગેટ કરવા આ રંગનો ઉપયોગ કરે છે.આ કલરના ઉપયોગથી છે એડલ્ટ સરળતાથી આકર્ષાય પણ છે અને  ચોકલેટને ઓતપ્રોત બની એન્જોય કરે છે.

માધુરીની સાળી..

Madhuri

એક બીજી વાત કરીએ તો માધુરી દીક્ષિત એ હમ આપકે હૈ કોન? ફિલ્મના એક ગીતમાં જાંબલી રંગની સાલી પહેરી હતી જે ત્યારનો યુવતીઓ માટે એક પ્રતીક બની હતી. જેને સ્ત્રીઓએ લાલ, ગુલાબી જેવા પ્રેમના રંગ કરતા પણ વધુ પસંદ કરી હતી તેના રોમાન્સને વધુ રોમાન્ટિક લૂક આપવા માટે.

સેક્સ ટોયનો રંગ પણ…

Toy

અન્ય ખાસ વાત જોઈએ તો મોટા ભાગના સેક્સ ટોયનો રંગ પણ પર્પલ શેડમાં જ જોવા મળ્યો છે. જયારે સેક્સ માટેના પ્રોટેક્શન જેવા કોન્ડોમનું પેકીંગ પણ પર્પલ રંગનું જ જોવા મળ્યું છે.

એક્સપર્ટ ઓપિનિયન…

Bed Room

આ બાબતે એક્સપર્ટ  એ પણ કહ્યું છે કે જે લોકો તેનો બેડરૂમ પર્પલ રંગથી સજાવે છે તે લોકોની સેક્સ લાઈફ ખૂબજ એક્ટિવ હોય છે. 2000 પુખ્ત વયના બ્રિટિશો પર  કરવામાં આવેલા એક સર્વે અનુસાર તેઓ પર્પલ બેડિંગ અથવા ફર્નિચર ધરાવતા હતા તેઓ એક અઠવાડિયામાં 3.49 ઘનિષ્ઠ એન્કાઉન્ટર દર અઠવાડિયે કરી શકવા સક્ષમ હતા.

સેક્સની કલ્પના

જ્યારથી સેક્સ એ પણ કલ્પનાનું સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારથી તેમાં પર્પલ રંગ જ આવે છે. જેના કારણે મગજના એક ભાગને જાંબલી રંગથી ઉત્તેજના મળે છે અને કલ્પના શક્તિને પ્રોત્સાહન મળવાથી સેક્સ લાઈફ વધુ ઉત્કૃષ્ટ બને છે.
તો રાહ કોની જુઓ ચો જલ્દી કરો પ્રિયા પાત્રને પોતાનામાં ઓતપ્રોત કરવા થયી જાવ તૈયાર  અને રંગી નાખો તમારા બેડરૂમને પ્રેમના રંગમાં એટલે કે બેડરૂમને આપો પર્પલ લૂક.

This window is too small. Try making it bigger to use Table Capture.

×
This frame is too small. Click here to maximize it to continue using Table Capture.
Icon
Upgrade to Pro
?
_
×
Salvaged Data

The data you’re seeing has been salvaged after encountering an error. We recommend you export this data however you can and then refresh the page to pick up where you left off (if possible).

If refreshing the page is inconvenient, it’d be best if you at least closed this Workshop and relaunched it to continue capturing your data.

Before you capture:

Use the buttons below to find the page element that wraps all the repeating elements of your table or list-like content.

Options
Ignore image + icon attributesDelete empty rowsIgnore hidden elements

Refresh the page and relaunch the workshop to reflect any options changes.

Paged & Dynamic Tables

Try Table Capture Pro to be able to capture multi-page tables (demo) and tables whose content changes dynamically (demo). Also, try Table Capture Cloud (Beta) for a bunch of next-level features.

Paged tables

If your table only shows a portion of its content on this page and needs to reload a new page to show more, enable paged capture. (See a demo)

Enable Paged Table Capture

Next: Click whatever link or button will go to the next page. The extension will remember which table you’re interested in. As long as it can find your table, it’ll keep capturing its data as you go through pages.

↓ ScrollToggle auto-paging🛠

You have been capturing paged content. Turning paging off now will clear your previously captured data.

Dynamic tables

Some tables grow and shrink as you scroll or allow you to load new data without the entire site reloading. Turn on dynamic table capture to detect and capture all the rows that are ever displayed. (See a demo)

Turn on dynamic table capture only after you’ve selected the correct page element that wraps all the repeating elements of your table or list-like content.

Enable Dynamic Table Capture
Toggle auto-scrollingToggle auto-paging🛠Icon.cloud.128 Google Sheets Sync

Next: Click whatever link or button will go to the next page. The extension will then try to click that button continuously until you turn off auto-paging.

Recipe Controls

When you clip a recipe, Table Capture adds the data to one aggregate collection of data per recipe that you can later export as you so choose.

Clip RecipeView Clip Data
Preview Data · Rows: 17, Columns: 1 Clip Break columns
રોમાન્સને વધુ રોમાન્ટિક બનાવે છે બેડરૂમનો આ રંગ…
રિલેશન
એવો રંગ છે જે પ્રેમ રંગ બની ગયો અને રોમાન્સની દરેક વસ્તુ પર કબ્જો કર્યો છે…
તો રાહ કોની જુઓ ચો જલ્દી કરો પ્રિયા પાત્રને પોતાનામાં ઓતપ્રોત કરવા થયી જાવ તૈયાર  અને રંગી નાખો તમારા બેડરૂમને પ્રેમના રંગમાં એટલે કે બેડરૂમને આપો પર્પલ લૂક.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.