Abtak Media Google News
  • દેશનું આ એવું મતદાન મથક જેની નોંધ આખો દેશ લ્યે છે…

Loksabha Election 2024 : દેશમાં ચૂંટણીની લહેર ચાલી રહી રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મે એ યોજાયું હતું. જેમાં વિવિધ મતક્ષેત્રમાં જનતાએ ઉત્સાહભેર મતદાન કરી પોતાના પસંદગીના નેતાને મત આપ્યો હતો.  પરંતુ ગુજરાતમાં એક ખાસ મતદાન મથક આવેલું છે.જે ગીર ગઢડાના બાણેજમાં દેશનું એકમાત્ર મતદાર ધરાવતું મથક છે. જે દર્શાવે છે કે આપણી લોકશાહીમાં દરેક એ દરેક મત કેટલો મહત્વનો છે અને કોઈનો પણ મતાધિકાર છીનવાઇ નહીં તેની પણ ખાસ કાળજી રાખવાં આવે છે.

Advertisement
Why Banej Polling Station Is So Important???
Why Banej polling station is so important???

જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલા ગીર ગઢડા મત વિસ્તારમાં આવેલા દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથક એવાં બાણેજ ખાતે આજે બપોરે મહંત હરિદાસજીએ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.