Abtak Media Google News

મયંક અગરવાલ અને હાર્દિકપંડયાનો ટીમમાં સમાવેશ

પૃથ્વી શૉઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાંપ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેક્સ બ્રાયંટે ઉંચો શોટ ફટકાર્યો હતો જેનેપકડવા માટે પૃથ્વીએ ખુદને બાઉન્ડ્રીની અંદર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે આદરમિયાન તેનો પગ 90 ડિગ્રીસુધી વળી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો. તેણે દુખાવાની સતત ફરિયાદ કરતા ટીમમેનેજમેન્ટએ તેને પાછો ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. પૃથ્વી શૉની જગ્યાએકર્ણાટકના મયંક અગરવાલનો ભારતીય ટીમમાં સમાવેશ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.