Abtak Media Google News

‘અબતક ડિજિટલ મીડિયા’ની અમારી વેબસાઇટ પર તા.13-9-2018 ના રોજ પ્રસિધ્ધ થયેલી મેટર ‘જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર જાતીય સતામણી કરતા હોવાની અરજી’ સંલગ્ન મુકાયેલો પી.જી. ઇન્સ્ટીટ્યુટ ઓફ એગ્રી-બિઝનેસ મેનેજમેંટનો ફોટો ભૂલથી મુકાય ગયો હતો.જેનો અબતક ડિજિટલ મીડિયા ખુલાસો કરે છે.તમારી લાગણીને ઠેસ પહોચાડવા બદલ અબતક ડિજિટલ મીડિયા માફી માંગી રહ્યું છે. આ અનુસંધાને વેબસાઇટ પર મુકાયેલો ફોટો પણ તાત્કાલીક ધોરણે દૂર કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.