Abtak Media Google News

જે લોકોએ અત્યાર સુધી કદી આઈટી રીટર્ન જ ફાઈલ ન હતું કર્યું તેવા લોકો પાસેી સરકારે ‚ા.૨૬૫૦૦ કરોડનો કુલ આવકવેરો વસૂલ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ નવા રીટર્ન ફાઈલ યા છે. જેના કી સરકારે રૂ.૨૬૫૦૦ કરોડ ખંખેર્ચા છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ ગઈકાલે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટ માટે “નોન ફાઈલર મોનિટરિંગ સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના કી આવક કર ભરવા પાત્ર હોવા છતાં જાણી જોઈને સરકારે વેરો ન આપતા મતલબ કે રીટર્ન ફાઈલ ન કરતા લોકોની તલાશ કરવામાં આવી. જેના કી આવા લોકોને નોટિસ મોકલીને કર ભરાવવામાં આવ્યો છે. સરકારી તિજોરીમાં કુલ ૨૬૫૦૦ કરોડ જમા યા છે. મોનિટરીંગ સીસ્ટમ કી આવકવેરા વિભાગના ધ્યાનમાં ઘણા એવા હાઈ વેલ્યુ ટ્રાન્જેકશન આવ્યા જેઓ કર ભરવા પાત્ર હોવા છતાં પોતાની આવક છુપાવતા હતા અને બેનામી સંપતિ ધરાવતા હતા. હવે આવા નોન ફાઈલર લોકો સરકારી રડારમાંી બચી શકે તેમ ની. આી હજુ પણ જાણી જોઈને આઈટી રીટર્ન ફાઈલ ન કરતા લોકો ચેતી જાય.

ગવર્નમેન્ટ સ્કૂટીનામાં ધ્યાનમાં આવ્યું કે, ૨૦૧૩માં ૧૨.૨ લાખ લોકો, ૨૦૧૪માં ૨૨.૧ લાખ લોકો, ૨૦૧૫માં ૪૪.૭ લાખ લોકો ૨૦૧૬માં ૬૭.૫ લાખ લોકો, ૨૦૧૭માં ૩૫.૧ લાખ લોકો નોન ટેકસપેવર મોનીટરિંગ સ્ક્રૂટીનીમાં દ્યાને ચઢયા છે.

ડાયરેકટ ટેકસ

ગત વર્ષ એપ્રિલી જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન ડાયરેકટ ટેકસની આવકમાં ૧૯ ટકા વધારો યો છે. જેના કી સરકારી તિજોરીમાં અધધધ રૂ.૯.૬૫ લાખ કરોડ ઠલવાયા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ડાયરેકટ ટેકસ ર્આત સરકારી તિજોરીમાં ૧૯ ટકા વધુ ઈન્કમ ટેકસ જમાં યો. તેની સામે ૧.૨૬ લાખ કરોડ રૂપિયા રીફંડ ચૂકવવામાં આવ્યું છે. આ આંકડો ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ૧૦ માસનો છે. ખાસ કરીને સરકારે સ્ક્રૂટિની અને મોનીટરીંગ સીસ્ટમ વિકસાવતા અને નોન-ફાઈલર કોમ્યુનિટી સામે “લાલ આંખ કરતા ડાયરેકટ ટેકસમાં ૧૯ ટકા વધારો વા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.