Abtak Media Google News

અર્બન પ્લાન અપડેટ કર્યાના ૪૮ કલાકમાં નિર્ણય લેવાશેતમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત રહેશે

શહેરી વિકાસ વિભાગમાં ટાઉન પ્લાનીંગ શાખામાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હવે તમામ શહેરી વિકાસ પ્લાન ઓનલાઈન પારીત કરવામાં આવશે. તા.૧લી મેથી આ પધ્ધતિ અમલમાં મુકાશે. સમગ્ર પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત રહેશે. અર્બન ડેવલોપમેન્ટ પ્લાન અપડેટ યાના ૪૮ કલાકમાં જ તેનો નિકાલ કરવાની તાકીદ અધિકારીઓને સરકાર દ્વારા કરવામાં આવી છે.

Advertisement

મ્યુનિસિપલ કોર્પોરેશન અને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીમાં ભ્રષ્ટાચાર બહોળા પ્રમાણમાં તો હોવાની અનેક ફરિયાદો ઉઠતા સરકારે ઓનલાઈન પ્રક્રિયાનો નિર્ણય લીધો છે. અર્બન ડેવલોપમેન્ટ પ્લાન વેબસાઈટ પર અપડેટ યાના ૪૮ કલાકમાં જ ઓથોરીટીએ પ્લાનમાં ફેરફારનું સુચન કરવાનું રહેશે. અવા પ્લાનને રદ્દ તા મંજૂરી આપવાની રહેશે. તમામ પ્રક્રિયા માટે ૪૮ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

હાલ અર્બન પ્લાનને મંજૂરી માટેની પ્રક્રિયામાં મહિનાનો સમય લાગી જતો હોય છે. સનિક કક્ષાએથી ગાંધીનગર સુધી ફાઈલ ફરતી હોય છે. માટે હવે ક્ધટ્રકશન પ્લાનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો છે.

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે. પ્લાન ઓનલાઈન ચેક થશે. નિયમ મુજબ પ્લાન હશે તો તુરંત પાસ થઈ જશે. અવા તો સુધારા કરવા રીજેકટ થઈ જશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.