Abtak Media Google News
  • આ બાઇકમાં હવે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે આવી  સારી સુવિધાઓ છે,
  • આ સિવાય બાઇકમાં યુએસબી પોર્ટ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જોવા મળે છે.
  • 2024  Pulsar NS125 માં પહેલા જેવું જ 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન અને સિસ્ટમથી સુરક્ષાનું ધ્યાન પણ ધ્યાન રાખવામાં આવે છે.

Automobile News :નવી 2024  Pulsar NS160 અને NS200 લૉન્ચ કર્યા પછી, બજાજે ભારતમાં અપડેટેડ  Pulsar NS125 પણ લૉન્ચ કરી છે. નવી 2024 Bajaj Pulsar NS125 ની કિંમત રુ. 1,04,922 છે. તે હવે જૂના મોડલની તુલનામાં રૂ. 5,000 થોડું વધારે મોંઘું જોવા મળ્યું છે. Bajaj Pulsar NS125 પણ Pulsar (NS160 અને NS200) જેવા જ અપડેટ જોવા મળે છે  અને તેની  મસ્ક્યુલર ડિઝાઇન પહેલા જેવી જ છે. બાઇકની ફ્રન્ટ ડિઝાઇન, ફર્ચુંઅલ ટેન્ક અને સાઇડ પેનલમાં કોઈ પણ જાતના બીજા ફેરફાર જોવા મળતા નથી. જો કે તેની હેડલાઇટ્સ માં પણ કેટલાક અપગ્રેડ કરવામાં આવ્યા  છે.

Advertisement

5500

આ બાઇકમાં હવે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે આવી  સારી સુવિધાઓ છે, જેના દ્વારા રાઇડર SMS અને કોલ નોટિફિકેશન, ફોન બેટરી લેવલ જેવી માહિતી જોવા તેને કઈ પણ મુશ્કેલી થતી નથી છે. આ સિવાય બાઇકમાં યુએસબી પોર્ટ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જોવા મળે છે. તમે યુએસબી પોર્ટ દ્વારા તમારા ફોન અથવા ઇયરફોન વગેરેને ચાર્જ કરી શકો છો અને એન્ટી-લોક બ્રેકિંગ મોટરસાઇકલમાં સિંગનલ-ચેનલ ABS સિસ્ટમ સાથે ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક્સ જેવા 17 ઇંચના એલોય વ્હીલ્સ જોવા મેળે છે. 2024  Pulsar NS125 માં પહેલા જેવું જ 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન અને સિસ્ટમથી સુરક્ષાનું ધ્યાન પણ ધ્યાન રાખવામાં આવે છે.

5600

તેનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ એન્જિન 11.8bhp પાવર અને 11Nm ટોર્ક પાવર સાથે જોવા મળે છે. સસ્પેન્શન માટે, બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક છે.સાથે આં બધા ફીચર આ bike ને મોસ્ટ એક્સ્પેન્સીવ બનાવે.

5700

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.