Abtak Media Google News

જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને સાંકળી લેતા કુલ ૩૧૮ શેડ્યુલ કાર્યરત કરવામાં આવેલ છે. અને રોજ ૯૩૮ ટ્રીપ સાથે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ  રૂ ટ શરૂ  કરવામાં આવ્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ૧ લી માર્ચ ૨૦૨૦ના રોજ ફૂલ ૪૯૪ શેડ્યુલ કાર્યરત હતા. તે પૈકી ૩૧૮  શેડયુલ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. તથા ૩૧૮ શેડયુલ  મારફત રોજ  ૧,૫૨,૯૦૧ કિ.મી. એસ.ટી. બસ ચલાવવામાં આવી રહી હોવાનું વિભાગીય નિયામક જૂનાગઢ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.